ભાષા પસંદ કરો :

ભાષા બદલો
આગળની સ્ટોરી
આપણા જીવનના બે અઠવાડિયા કિસ કરવામાં વીતી જાય છે! અહીં જાણો ચુંબનના રોચક ફેક્ટ

વાપીના ઉદ્યોગપતિ અને સેલવાસના બિલ્ડરનું અપહરણ થાય તે પહેલા જ પોલીસે ખૂંખાર ગેંગને દબોચી લીધી

આ ગેંગે વાપી એક અગ્રણી ઉદ્યોગપતિ નારાયણ શેટ્ટી  અને સેલવાસના અગ્રણી બિલ્ડરના ભરત પંચાલના અપહરણ અને લૂંટ સાથે કરોડો રૂપિયાની ખંડણી વસૂલવાના પ્લાનનો  સનસનીખેજ ખુલાસો થયો હતો.

ભરતસિંહ વાઢેર, વલસાડઃ એક અગ્રણી ઉદ્યોગપતિ (Businessman) અને એક અગ્રણી બિલ્ડરના અપહરણ (builder Kidnapping) પહેલા જ વલસાડ જિલ્લાની ડુંગરા પોલીસ (Dungara police) એક ખૂંખાર ગેંગને પિસ્તોલ  અને ઘાતક હથિયારો સાથે ઝડપી પાડી છે. વાપીની ડુંગરા પોલીસે લૂંટ (loots) અને અપહરણ ને અંજામ આપવા નિકળેલી એક ખૂંખાર ગેંગને ઝડપી  ગેંગના 4  સાગરીતોને પણ દબોચી લીધા છે.

Published by: ankit patel
First published: April 18, 2021, 5:09 PM IST