ભાષા પસંદ કરો :

ભાષા બદલો
આગળની સ્ટોરી
Real ટાર્ઝન! ખબર જ નથી મહિલાઓ શું છે? 41 વર્ષ વિતાવ્યા જંગલમાં, ઉંદરનું માથુ ફેવરેટ ફૂડ!

નવસારી: કેરી ચોરવા જેવી સામાન્ય બાબતે જૂથ અથડામણ, ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ પર હુમલો

ટોળાના પથ્થરમારામાં પીએસઆઈ, ડીવાયએસપી અને અન્ય પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. પોલીસ પર પથ્થરમારાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

નવસારી: નવસારીમાં પોલીસ (Navsari police) પર પથ્થરમારા (Stone pelting)ની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કાછોલી ગામ (Kachholi village) ખાતે કેરી (Mango) ચોરવા જેવી સામાન્ય બાબતમાં જૂથ અથડાણ થઈ હતી. બબાબ કરી રહેલા ટોળાને શાંત કરવા માટે પોલીસ પહોંચી હતી. જોકે, ટોળાએ પોલીસ પર જ હુમલો કરી દીધો હતો. ટોળાના પથ્થરમારામાં પીએસઆઈ, ડીવાયએસપી અને અન્ય પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. પોલીસ પર પથ્થરમારાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

Published by: Vinod Zankhaliya
First published: April 19, 2021, 9:23 AM IST