ભાષા પસંદ કરો :

ભાષા બદલો
આગળની સ્ટોરી
સુરત : મોટા ભાઈને મારવા આવેલા શખ્સોએ નાના ભાઈની કરપીણ હત્યા કરી, મોડી રાતે ખેલાયો ખૂની ખેલ

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી પૃથ્વી કેવી દેખાય છે? નાસાએ શેર કરી અદભૂત તસવીરો

તાજેતરમાં નાસાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ફોટો શેર કરવમાં આવ્યા છે. આ ફોટા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના વિન્ટેજ પોઇન્ટ પરથી લેવામાં આવ્યા છે.

પૃથ્વીનું કુદરતી સૌંદર્ય લાજવાબ છે. અનેક સ્થળોને સ્વર્ગ જેવો અનુભવ થાય છે. જેટલું સુંદર પૃથ્વી પરનું વાતાવરણ છે તેનાથી પણ વધુ સુંદર પૃથ્વી અવકાશમાંથી જોવા મળે છે. તાજેતરમાં નાસાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ફોટો શેર કરવમાં આવ્યા છે. આ ફોટા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના વિન્ટેજ પોઇન્ટ પરથી લેવામાં આવ્યા છે. આ ફોટા માડાગાસ્કરના બોમ્બેટોકાના છે.

First published: April 19, 2021, 1:44 PM IST