ભાષા પસંદ કરો :

ભાષા બદલો
આગળની સ્ટોરી

આણંદનો રીક્ષાવાળો! PPE કીટ પહેરી ચલાવે છે રીક્ષા, દર્દીઓને વિના મુલ્યે પહોંચાડે છે હોસ્પિટલ

કોઈ દર્દીને વિના મુલ્યે હોસ્પિટલ સુધી પણ તેઓ પહોંચાડે છે. પોતાની રીક્ષામાં નિર્ભય થઇ મુસાફરો મુસાફરી કરે છે.

જનક જાગીરદાર, આણંદઃ આજે કોરોના મહામારીના (coronavirus) સમયમાં  લોકોએ પીપીઇ કીટનુ (PPE kit) નામ પ્રથમ વખત જ સાંભળયુ હતુ. સામાન્ય રીતે પીપીઇ કીટ તમે તબીબો, નર્શિગ અને મેડીકલ સાથે સંકળાયેલા લોકો પહેરતા હોય છે પરંતુ અમે આપને એવા વ્યક્તિને બતાવવા જઇ રહ્યા છે કે જે નથી એ તબીબ કે નથી મેડીકલ સ્ટાફ. આ વ્યક્તિ આણંદ (Anand) જિલ્લાના બોરસદ (Borsad) તાલુકાના વાસણા ગામ (vasana village) રીક્ષા ચાલાક (Rickshaw shrewd) છે.

Published by: ankit patel
First published: April 19, 2021, 6:38 PM IST