ભાષા પસંદ કરો :

ભાષા બદલો
આગળની સ્ટોરી
આપણા જીવનના બે અઠવાડિયા કિસ કરવામાં વીતી જાય છે! અહીં જાણો ચુંબનના રોચક ફેક્ટ

રાજ્યમાં પહેલીવાર કોરોનાના નવા કેસનો આંકડો 12000ને પાર, 24 કલાકમાં 121 મોત

રાજ્યમાં કોરોનાના કેસની સ્થિતિ ગંભીર, અમદાવાદમાં નવા 4691 કેસ, જાણો ક્યાં નવા કેટલા કેસ નોંધાયા

અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયસના વેક્સીનેશનની (corona vaccines) વચ્ચે કોરોનાના કેસ બેકાબૂ બની રહ્યા છે. (Coronavirus) રાજ્યમાં આજે વિક્રમજનક 12,206 કુલ નવા કેસ નોંધાયા છે જ્યારે કુલ 4,339 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા છે. રાજ્યમાં સતત વધી રહેલા કેસના કારણે અમદાવાદ અને સુરતની હાલત ખસ્તા થઈ ગઈ છે. આ બંને શહેરોમાંથી અમદાવાદમાં સતત 4000થી વધુ કેસ છેલ્લા કેટલાક દિવસોથી નોંધાઈ રહ્યા હોવાના કારણે સરકાર ચિંતિત છે. દરમિયાનમાં આજે 121 દર્દીનાં દુ:ખદ નિધન થયા છે. અમદાવાદમાં આજે વિક્રમજનક 4691 કેસ નોંધાયા છે. રાજકોટ કોરોના સ્થિતી

Published by: Jay Mishra
First published: April 20, 2021, 7:53 PM IST