ભાષા પસંદ કરો :

ભાષા બદલો
આગળની સ્ટોરી
#IndiaWantsCrypto: 1,000 દિવસના કેમ્પેઈનની કેટલીક ખાસ અને રસપ્રદ બાબતો

સની લિયોને મુંબઇમાં ખરીદ્યું લક્ઝુરીયસ એપાર્ટમેન્ટ, 5BHK ઘરનો ભાવ જાણી કહેશો OMG

સની લિયોન (Sunny Leone)નું ઘર અંધેરી વેસ્ટનાં અટલાંટિસ નામની બિંલ્ડિંગમાં 12માં માળે છે. આ 5BHK એપાર્ટમેન્ટનો કાર્પેટ એરિયા 3,967 વર્ગ મીટર છે.

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: આલિયા ભટ્ટ, જાન્હવી કપૂર અને સોનાક્ષી સિન્હા બાદ હવે બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોન (Sunny Leone)એ મુંબઇમાં લક્ઝુરીયસ 5BHK એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું જેનો ભાવ જાણીને આપનાં હોશ ઉડી જશે. આપને સવાલ થશે કે આખરે કોરોના કાળમાં સનીએ લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ કેવી રીતે લીધું. (PHOTO: @sunnyleone/Instagram)

Published by: Margi Pandya
First published: April 8, 2021, 2:58 PM IST