ભાષા પસંદ કરો :

ભાષા બદલો
આગળની સ્ટોરી
જામનગરઃ પ્રેમી પતિએ જ લગ્ન બાદ પત્નીની કરી હત્યા, આપઘાત કર્યાનું નાટક કર્યું છતાં પકડાયો

B’day Spl: Allu Arjunની રિયલ લાઇફ લવ સ્ટોરી પણ છે ફિલ્મી, જુઓ ફેમિલીની Unseen Photos

સાઉથ સુપર સ્ટાર (South Superstar) અલ્લૂ અર્જુન (Allu Arjun)ને કોઇની ઓળખની જરૂર નથી. તેનાં કરોડો ફેન્સ છે. આજ કારણે તે ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરનારા સેલિબ્રિટીઝમાંથી એક છે. આજે તે તેનાં 38માં જન્મ દિવસ (Birthday) મનાવી રહ્યાં છે. જુઓ તેનાં પરિવારની નજોયેલી તસવીરો (Unseen Photos)

અલ્લૂ અર્જુન (Allu Arjun) દક્ષિણ ભારતીય ફિલ્મ (South Indian Films) ફેટરનિટીમાં સૌથી ફેમસ અને સક્સેસફૂલ એક્ટર્સમાંથી એક છે. તેણે તેની દરેક ફિલ્મમાં ખુબ જ પ્રેમ અને ફેમ મળે છે. સાઉથ સુપરસ્ટાર અલ્લૂ અર્જુનને કોઇ ઓળખની જરૂર નથી. તેનાં કરોડો ફેન્સ છે. તે આજે તેનો 38મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે.

Published by: Margi Pandya
First published: April 8, 2021, 11:21 AM IST