ભાષા પસંદ કરો :

ભાષા બદલો
આગળની સ્ટોરી
Happy Friendship Day 2021 : ગુજરાતની આ 5 સુંદર જગ્યાએ આપ મિત્રો સાથે ફરવાં જઇ શકો છો

શ્રેયા ઘોષાલનો Covidનાં સમયમાં ભરાયો ઓનલાઇન ખોળો, જુઓ PHOTOS

શ્રેયા ઘોષાલ (Shreya Ghoshal) જલ્દી જ માતા બનવાની છે તે તેનાં પહેલાં બાળકને જન્મ આપવાની છે. ત્યારે હાલમાં તેનો બેબી શાવર યોજાયો હતો. શ્રેયાએ તેનાં બેબી શાવરની કેટલીક તસવીરો શેર કરી છે જે ઝડપથી વાયરલ થઇ રહી છે.

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડની પોપ્યુલર સિંગર શ્રેયા ઘોષાલ (Shreya Ghoshal)એ ગત મહિને જ તેનાં પ્રેગ્નેન્સીનાં સમાચાર ફેન્સને આપ્યાં હતાં. શ્રેયા ઘોષાલે તેનાં બેબી બંપ (Shreya Ghoshal Pregnancy)ની સાથે એક શાનદાર ફોટો શેર કરતાં તેનાં પ્રેગ્નેન્ટ થવાની જાહેરાત કરી હતી. ફોટોમાં શ્રેયા પ્રેમથી તેનાં બેબી બમ્પ તરફ નિહાળતી નજર આવે છે. શ્રેયા જલ્દી જ તેનાં પહેલાં બાળકને જન્મ આપવાની છે. હાલમાં જ તેણે તેનાં બેબી શાવરની તસવીરો શેર કરી છે. (photo credit: instagram/@shreyaghoshal)

Published by: Margi Pandya
First published: April 11, 2021, 4:07 PM IST