ભાષા પસંદ કરો :

ભાષા બદલો
આગળની સ્ટોરી
Sonu Nigam Birthday : 12 ભાષામાં ગીત ગાવાનું ટેલેન્ટ છે સોનુ નિગમમાં

PHOTOS: ઐશ્વર્યા-અભિષેકનાં લગ્નમાં અમિતાભ-જયાએ કર્યો હતો દિલ ખોલીને ડાન્સ, જુઓ 10 તસવીરો

ઐશ્વર્યા અને અભિષેક બચ્ચનનાં લગ્નની ન જોયેલી તસવીરો ખુબજ વાયરલ થઇ રહી છે. લગ્ન સમેય ઐશ્વર્યા 33 વર્ષની હતી અને અભિષેક 30 વર્ષનો હતો. આ તસવીરમાં આખો પરિવાર સફેદ રંગનાં ડિઝાઇનર આઉટફિટમાં નજર આવે છે.

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં સૌથી મોટાં લગ્ન ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai) અને અભિષેક બચ્ચન (Abhishek bachchan)નાં લગ્નની ગણતરી જરૂર થાય છે. તે સમયે તેમનાં લગ્નમાટે ફેન્સ અને મીડિયામાં ઘણી જ એક્સાઇટમેન્ટ હતી. (PHOTO:@BombayTimes)

Published by: Margi Pandya
First published: April 9, 2021, 6:06 PM IST