ભાષા પસંદ કરો :

ભાષા બદલો
આગળની સ્ટોરી
Happy Friendship Day 2021 : ગુજરાતની આ 5 સુંદર જગ્યાએ આપ મિત્રો સાથે ફરવાં જઇ શકો છો

રણવીર સિંહ છે દીપિકાનો નંબર વન ફેન, પોતાને ગણાવ્યા પ્રાઉડ પતિ...

દીપિકા પાદુકોણે હાલમાં એક એક્સલુઝીવ વેબસાઈટ લોન્ચ કરી છે. દીપિકાએ વેબસાઈટ અંગે જણાવ્યું છે કે આ તેમની પ્રતિભાનું એક વધુ એક્સટેંશન છે.

બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ તેમની પત્ની દીપિકા પાદુકોણના નંબર વન ફેન છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ એકબીજા પ્રત્યે હંમેશા પ્રેમ દર્શાવતા રહે છે. તેમના ફોટોઝ અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. હાલમાં  રણવીર સિંહે તેમની પત્ની દીપિકા પાદુકોણને એક નોટ લખીને ખૂબ જ વખાણ કર્યા છે.

First published: April 11, 2021, 9:34 AM IST