એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ગરમીનાં સમય આવે તેમ બોલિવૂડ એક્ટ્રેસ (Bollywood Actress) માલદીવ્સ તરફ રૂખ કરવાનું શરૂ કરી રહી છે. પહેલાં સારા અલી ખાન માલદીવ્સ જઇને આવી હવે જાહ્નવી કપૂર ત્યાં છે. આ દરમિયાન ઘણી એક્ટ્રેસીસની તસવીરો સામે આવી જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં તેમનાં બિકિની લૂકની સોશિયલ મીડિયા પર ખુબજ ચર્ચા થઇ રહી છે. આ લિસ્ટમાં અમે તમને 9 એક્ટ્રેસિસની તસવીરો બતાવી રહ્યાં છીએ જેઓ છેલ્લા અઠવાડિયામાં તેમનાં બિકિની લૂકને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલાં રહ્યાં. (PHOTO: Instagram)