ભાષા પસંદ કરો :

ભાષા બદલો
આગળની સ્ટોરી
જુના બોરિંગ ઘરના લોકો કરોડો રૂપિયા આપવા તૈયાર, કપલે કરી નાખ્યું જાદુ

ત્રીજી વખત મા બનવા જતી LISA HAYDON બાળકનાં જન્મ પહેલાં થઇ નર્વસ, લખી ભાવૂક પોસ્ટ

આ ફોટમાં લીઝા હેડન (Lisa Haydon) દરિયા કિનારે લહેરોની વચ્ચે ઓરેન્જ રંગની બિકિનીમાં નજર આવી રહી છે. માથે હેટ લગાવી છે અને તે તેનાં દીકરાને જોતી નજર આવે છે. લીઝા હેડનનો આ પોઝ અને અંદાજ કમાલનો છે. ફેન્સ તેનાં ફોટા પર ખુબ બધી લાઇક્સ અને કમેન્ટ્સ કરી રહ્યાં છે.

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ લિઝા હેડન (Lisa Haydon) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. સોસિયલ મીડિયા પર તે ઘણી જ એક્ટિવ રહે છે. અને તેની હોટ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં એક્ટ્રેસ ત્રીજી વખત પ્રેગ્નેન્ટ (Lisa Haydon Third Child) છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. જેમાં તેણે ઇમોશનલ પોસ્ટ (Lisa Haydon wrote a emotional post) લખી છે હાલમાં લીઝાની આ પોસ્ટ ચર્ચામાં છે. તેણે જે તસવીર શેર કરી છે તેમાં તે બેબી બંપ ફ્લોન્ટ કરતી નજર આવે છે. સાથે જ તેણે તેનો દીકરો ઉચકેલો છે. તસવીરમ શેર કરતાં તેણએ જે લખ્યું છે તે દરેક માને સ્પર્ષી જાય તેવું છે.

Published by: Margi Pandya
First published: April 12, 2021, 10:15 AM IST