ભાષા પસંદ કરો :

ભાષા બદલો
આગળની સ્ટોરી
અમદાવાદ : ભારતથી કેનેડા જતા NRI લોકોને આવી રહી છે આવી મુશ્કેલી, જાણો કેમ

કન્નડ અભિનેત્રી Chaitra Kotoorએ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર, હમણાં જ કર્યા લગ્ન

ઘરે ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો. લગ્ન બાદ સાસરીયાઓએ ઘરમાં પ્રવેશ ન આપ્યો

બેંગલુરુ: કન્નડ ફિલ્મ ઉદ્યોગની અભિનેત્રી અને કન્નડ બિગ બોસ(Kannada Bigg Boss)ના સ્પર્ધક ચૈત્રા કોટૂરે (Chaitra Kotoor)આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. ગુરુવારે તેણે તેના ઘરે ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ અભિનેત્રીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. અત્યારે અભિનેત્રીની હાલત સ્થિર હોવાનું કહેવાઈ રહ્યું છે.

Published by: kiran mehta
First published: April 9, 2021, 6:50 PM IST