ભાષા પસંદ કરો :

ભાષા બદલો
આગળની સ્ટોરી
MALAIKA ARORA: એક જ દિવસમાં 3 અલગ અલગ LOOKSમાં આવી નજર, જુઓ PHOTOS

માલદિવ્સથી જાહ્નવી કપૂરે શેર કરી સેક્સી તસવીરો, સ્વિમ સૂટમાં આવી નજર

જાહ્નવી કપૂર પણ બોલિવૂડની મોટાભાગની સેલિબ્રિટીઝની જેમ હાલમાં માલદિવ્સમાં છે. અને અહીંથી તેની બોલ્ડ તસવીરો શેર કરી રીહ છે. અહીં તે તેનાં મિત્રો સાથે આવી છે. અને આ રજાઓનો ભરપૂર ફાયદો ઉઠાવી રહી છે.

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક:જાહ્નવી કપૂર પણ બોલિવૂડની મોટાભાગની સેલિબ્રિટીઝની જેમ હાલમાં માલદિવ્સમાં છે. અને અહીંથી તેની બોલ્ડ તસવીરો શેર કરી રીહ છે. અહીં તે તેનાં મિત્રો સાથે આવી છે. અને આ રજાઓનો ભરપૂર ફાયદો ઉઠાવી રહી છે. માલદિવ્સમાં મિત્રો સાથે આ વેકેશનની મજા જાહ્નવી કપૂરે ઉઠાવી છે જોકે તસવીરોમાં તે એકલી જ નજર આવે છે તેની મિત્રો નજર આવી રહી નથી. (Image: Instagram)

Published by: Margi Pandya
First published: April 9, 2021, 3:31 PM IST