એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવીની સૌથી પોપ્યુલર અને ટેલેન્ટેડ એક્ટ્રેસ માંથી એક છે અંગૂરી ભાભી એટલે કે શુભાંગી અત્રે (Shubhangi Atre) આજે તેનો 40મો જન્મ દિવસ (Happy Birthday Angoori Bhabhi) છે. ટીવી પર સાડી અને માંથે ઓઢેલી નજર આવતી શુભાંગી રિયલ લાઇફમાં ઘણી જ સ્ટાઇલિશ છે. આજે શુભાંગીનો જન્મ દિવસ છે ત્યારે તેનાં અંગે જાણો કેટલીક રોચક વાતો. (PHOTO-@shubhangiaofficial/Instagram)