ભાષા પસંદ કરો :

ભાષા બદલો
આગળની સ્ટોરી
Sonu Nigam Birthday : 12 ભાષામાં ગીત ગાવાનું ટેલેન્ટ છે સોનુ નિગમમાં

માલદિવ્સથી MADHURI DIXITએ શેર કરી સુંદર તસવીરો, જુઓ 'ધક ધક ગર્લ'ની મસ્તી

બોલિવૂડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત (Madhuri Dixit)નો એક સમયે ઇન્ડસ્ટ્રી પર રાજ કરતી હતી. તેણે એકથી એક સુપરહિટ ફિલ્મો આપી છે. એક સમયે ટોપ એક્ટ્રેસની લિસ્ટમાં તે શામેલ થતી હતી. જોકે સમયની સાથે આજે પણ માધુરી દીક્ષિતની પોપ્યુલરિટી જરાં પણ ઓછી થઇ નથી. આજે પણ તેની ફેન ફોલોઇંગ ઘણી મોટી છે. માધુરી સોશિયલત મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. અને તેની તસવીરો ફેન્સની સાથે શેર કરી તેમની સાથે જોડાયેલી રહે છે.

Published by: Margi Pandya
First published: April 10, 2021, 4:06 PM IST