ભાષા પસંદ કરો :

ભાષા બદલો
આગળની સ્ટોરી
અમદાવાદ : ભારતથી કેનેડા જતા NRI લોકોને આવી રહી છે આવી મુશ્કેલી, જાણો કેમ

અક્ષય કુમાર બાદ વિક્કી કૌશલ અને ભૂમિ પેડનેકર થયા કોરોના પોઝિટિવ

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડમાં કોરોનાનો કહેર જે પ્રમાણે વરસી રહ્યો છે તે પરથી માલૂમ થાય છે કે બોલિવૂડનાં મોટાભાગનાં સિતારાઓ તેની ચપેટથી દૂર નથી રહ્યાં. ઇન્ડસ્ટ્રીમાં એક બાદ એક સિતારાઓનાં કોરોનાગ્રસ્ત (Corona Positive) થયાનાં સમાચાર સામે આવી રહ્યાં છે. ગત રોજ અક્ષય કુમાર અને ગોવિંદાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આજે ભૂમિ પેડનેકર અને વિક્કી કૌશલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Published by: Margi Pandya
First published: April 5, 2021, 3:15 PM IST