ભાષા પસંદ કરો :

ભાષા બદલો
આગળની સ્ટોરી
MALAIKA ARORA: એક જ દિવસમાં 3 અલગ અલગ LOOKSમાં આવી નજર, જુઓ PHOTOS

INSIDE PHOTOS: કોરોના પોઝિટિવ AKSHAY KUMARનાં મુંબઇ, ગોવા અને કેનેડામાં છે આલીશાન બંગલા

અક્ષય કુમાર હાલમાં કોરોના પોઝિટિવ છે અને આ વાતની માહિતી તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આપી છે.

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર જે તેની ફિટનેસ માટે જાણીતો છે. તે પણ હવે કોરોનાની ચપેટમાં આવી ગયો છે. હાલમાં ઇન્ડસ્ટ્રીમાં બધા જ સ્ટાર્સે કામ કરવાનું શરૂ કરી દીધુ છે. અને ઇચ્છા હોવા છતાં તેઓ સોશિયલ ડિસ્ટન્સ અને કોરોના ગાઇડલાઇન સંપૂર્ણ ફોલો ન કરી શકતા હોવાથી એક બાદ એક કોરોનાની ચપેટમાં આવી રહ્યાં છે.

Published by: Margi Pandya
First published: April 4, 2021, 10:57 AM IST