અમદાવાદ: અમદાવાદના (Ahmedabad east area) પૂર્વ વિસ્તારમાં ગુનાખોરી બેફામ વધી રહી છે. તાજેતરમાં બનેલી કાગડાપીઠ લૂંટનો ભેદ (Kagadapith loot case) ઉકેલાયો નથી અને અમરાઈવાડીમાં (Amaraivadi murder case) હત્યા કર્યા બાદ લૂંટ ચલાવનાર આરોપી પકડાયાએ નથી ત્યાં શનિવારે વધુ એક હત્યાનો બનાવ બન્યો હતો. બાદમાં રવિવારે મણિનગરમાં (Maninagar) ભાઈએ જ ભાઈની હત્યા કરી હોવાનો (brother killed brother) બનાવ બનતા પૂર્વ વિસ્તાર જાણે કે લોહિયાળ બન્યો છે.
36 વર્ષીય યુવકની તેના ભાઈએ જ ગેસ રિફિલ માથા અને મોઢાના ભાગે બોલાચાલી થતા મારી દેતા મોત નીપજ્યું હતું. આરોપીએ 108ને જાણ કરી તેનો ભાઈ પડી ગયો હોવાની કહાની ઉભી કરી પણ પોલીસને જાણ થતાં પોલીસે તપાસ કરતા જ ગણતરીના સમયમાં હત્યા થઈ હોવાનું બહાર લાવી આરોપીની ધરપકડ કરી છે.
મણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી દક્ષિણી સોસાયટી પાસેની સરદારની ચાલી ગણપત ગલીમાં રહેતા 36 વર્ષીય સુભાષ મધુકર ગોગવલે અને તેનો ભાઈ નિલેશ માતા સાથે રહે છે. રવિવારે બપોરે બે વાગ્યાના સુમારે સુભાષ ઘરે આવીને તેના નાના ભાઈ નિલેશ મધુકર ગોગવલે સાથે કામધંધો ન કરતો હોવાની બાબતને લઈને ઝઘડો અને માથાકૂટ કરવા લાગ્યો હતો.
Gyanvapi Masjid Shivling: શિવનું અપમાન કરનાર AIMIMના દાનિશ કુરેશી સામે અમદાવાદમાં થઇ પોલીસ અરજી, કડડમાં કડક કાર્યવાહીની માંગ
Hardik Patel Resign: 'કૉંગ્રેસ નેતૃત્વને ગુજરાત અને ગુજરાતી પ્રત્યે નફરત,' કૉંગ્રેસમાંથી હાર્દિક પટેલનું રાજીનામું
Gyanvapi Masjid Shivlig: જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા શિવલિંગ અંગે અભદ્ર ટિપ્પણી કરનાર AIMIM નેતા દાનિશ કુરેશીની અટકાયત
AHEMDABAD: SYSTRA લાવશે નવા મેટ્રો પ્રોજેક્ટ્સ, ફ્રેન્ચ કન્સલ્ટિંગ અને એન્જિનિયરિંગ જૂથ SYSTRA દ્વારા તૈયાર
AHEMDABAD: એન્જીનિયરીંગ ક્ષેત્રે એડમિશન લેવા માટેની સ્ટેપ બાય સ્ટેપ જાણો સંપૂર્ણ પ્રોસેસ
અમદાવાદીઓને ગરમીમાં ગોલા ખાવાનો ગાંડો શોખ, 30 રૂપિયાથી લઈ 600 સુધીના મળે છે અવનવા ‘બરફના ગોલા’
Organ donation: અમદાવાદના રાજપૂત સમાજના બ્રેઇનડેડ યુવકે મોત બાદ પણ લોકોને જીવન આપ્યું
રધુ શર્માનો હાર્દિક પટેલ પર વાર, 'હાર્દિક બેઇમાન, તે કોઇ રાજકીય પક્ષમાં ચાલી ન શકે'
Hardik Patel Resigns: હાર્દિક પટેલના રાજીનામા અંગે પ્રતિક્રિયા, 'હાર્દિક તેમને સોંપાયેલી જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યા'
Hardik Patel Resigns: હાર્દિક પટેલનું કૉંગ્રેસ સાથે 'બ્રેકઅપ,' રાજીનામાં અંગે નીતિન પટેલે આપી પ્રતિક્રિયા
Hardik Patel: હાર્દિક પટેલની નારાજગી વધી? કોંગ્રેસની ચિંતન શિબિરમાં કેમ ન ગયા?
બોલાચાલી એટલી હદે વણસી ગઈ કે સુભાષ તેના ભાઈ નિલેશ ને ગેસનો બાટલો (રીફીલ) ઉપાડીને મારવા ગયો હતો. તે વખતે તેના નાનાભાઈ નિલેશ મધુકર ગોગબલે એ તેના મોટાભાઈ સુભાષ મધુકર ગોગવલેના હાથમાંથી ગેસનો બાટલો (રીફીલ) લઈને તે સુભાષના માથાના ભાગમાં તથા છાતીના ભાગમાં મારી દીધો હતો. જેના કારણે સુભાષ મધુકર ગોગવલે ના માથાના ભાગે ગંભીર ઈજા થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.
બાદમાં આરોપી નિલેશએ જ 108 ફોન કર્યો હતો. 108ની ટીમ પહોંચી તો સુભાષનું મૃત્યુ થયું હતું. નિલેશએ તેનો ભાઈ સુભાષ પડી જતા વાગી ગયું હોવાની સ્ટોરી ઉભી કરી રહ્યો હતો. પણ બીજીતરફ 108એ મણિનગર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
શરૂઆતથી જ નિલેશ ખોટું બોલી રહ્યો હોવાનું માની પોલીસે ઉલટ પૂછપરછ કરતા નિલેશ એ તેના ભાઈ સુભાષ સાથે બોલાચાલી થતા તેને મારવા આવતા ગેસ બોટલ મારી દઈ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.
મણિનગર પોલીસસ્ટેશન ના પીઆઇ ભરત ગોયલ એ જણાવ્યું કે આરોપી નિલેશ ની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે મૃતક સુભાસ કોઈ કામધંધો કરતો ન હતો. તેના છૂટાછેડા થયા ત્યારથી માતા અને બે ભાઈઓ આ મકાનમાં રહે છે.
આ પણ વાંચોઃ-અમદાવાદઃ પ્રેમમાં આંધળી બનેલી માતાની કરતૂત! પ્રેમી સાથે સંબંધમાં નડતા પુત્રને દૂધમાં ઝેર પીવડાવી કરી હત્યા
આ પણ વાંચોઃ-Ahmedabad: દીકરીને પ્રેમી ભગાડી જતા માતાએ પોલીસ સાથે રમી ગેમ, સાસુના માસ્ટર પ્લાનમાં જમાઈ પણ ભરાયો
108ને આરોપીએ જાતે જ જાણ કરી હતી અને તેનો ભાઈ પડી ગયો હોવાની કહાની બનાવી હતી. જોકે તપાસ કરતા હત્યા કરી હોવાનું સામે આવતા ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
Tags: Ahmedabad news , Crime news