Advertisment

bulletin news

રાજકોટ પોલીસે ડ્રોન કેમેરાની મદદથી દેશી દારુનાં છ અડ્ડાઓ પર દરોડા પાડ્યા

October 23, 2021, 15:26 IST
Rajkot Crime: પોલીસ કોઈ દરોડો પાડે તેની પહેલા જ બુટલેગરોને જાણ થઈ જતી હોય છે અથવા તો દારૂના (Rajkot Liquor News)ધંધાર્થીઓ પોલીસની અવર જવર પર નજર પણ રાખતા હોવાથી પહેલે થી જ ધંધાર્થીઓ ને પોલીસ આવવાનો ખ્યાલ આવી જતા પોલીસની રેડ (Rajkot Police Raid) નિષ્ફળ જતી હોય છે ત્યારે હવે પોલીસે આવી રેડ સફળ બનાવવા ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી રહી છે. રાજકોટની કુવાડવા પોલિસે દેશી દારૂના અડ્ડાઓ પર ડ્રોન કેમેરા દ્વારા દરોડા પાડયા છે.
સંપૂર્ણ બુલેટિન વાંચો
Advertisment

More from Other District