NCL ભરતી 2022 માટેની સુચનાની વિગતો:
NCL/HQ/PD/ભરતી /2022/44
અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ: 31 જાન્યુઆરી 2022
NCL Recruitment 2022: વેકેન્સી ડિટેલ
ડ્રેગલાઈન ઓપરેટર-19, ડોઝર ઓપરેટર-16, ગ્રેડર ઓપરેટર -07
સરફેસ માઈનર ઓપરેટર- 27, શોવેલ ઓપરેટર-19. પે લોડર ઓપરેટર –09
ક્રેન ઓપરેટર- 26
NCL Recruitment 2022: શૈક્ષણિક લાયકાત:
ડ્રેગલાઈન ઓપરેટર-(i) મેટ્રિક્યુલેટ /SSC/ હાઈસ્કૂલ અથવા કોઇપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10 પાસ હોવુ જરુરી છે.
(ii) ઉમેદવારે NCVT/ SCVT ટ્રેડ પ્રમાણપત્રો સાથે ડીઝલ મિકેનિક/મોટર મિકેનિક/ફિટર ટ્રેડમાં ITI કરેલ હોવુ જોઇએ.
(iii) આ સાથે જ ઉમેદવાર પાસે Heavy motor Vehicle નું લાઇસન્સ પણ હોવું જરુરી છે.
આ પણ વાંચો : RailTel Recruitment 2022 : રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં ભરતી, રૂ.1.80 લાખ સુધી મળશે પગાર
NCL Recruitment 2022: અન્ય પોસ્ટ્સ
(ii) ભારતના કોઇ પણ રાજ્યમાંથી RTA/ RTO તરફથી જારી કરાયેલ માન્ય HMV લાઇસન્સ હોવુ જોઇએ.
જગ્યા | 307 |
લાયકાત | ડ્રેગલાઈન ઓપરેટર-(i) મેટ્રિક્યુલેટ /SSC/ હાઈસ્કૂલ અથવા કોઇપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10 પાસ હોવુ જરુરી છે. (ii) ઉમેદવારે NCVT/ SCVT ટ્રેડ પ્રમાણપત્રો સાથે ડીઝલ મિકેનિક/મોટર મિકેનિક/ફિટર ટ્રેડમાં ITI કરેલ હોવુ જોઇએ. (iii) આ સાથે જ ઉમેદવાર પાસે Heavy motor Vehicle નું લાઇસન્સ પણ હોવું જરુરી છે. અન્ય પોસ્ટ માટે મેટ્રિક્યુલેટ /ssc / હાઇસ્કૂલ અથવા કોઈપણ રાજ્યની માન્ય સંસ્થાના માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક બોર્ડમાંથી સમકક્ષ પાસ કરેલ હોવુ જોઇએ. (ii) ભારતના કોઇ પણ રાજ્યમાંથી RTA/ RTO તરફથી જારી કરાયેલ માન્ય HMV લાઇસન્સ હોવુ જોઇએ. |
અરજી ફી | નોટિફિકેશનમાં ઉલ્લેખ મુજબ |
અરજી કરવાની અંતિમ તારીખ | 31-1-2022 |
પસંદગી પ્રક્રિયા | NCL ભરતી સૂચના મુજબ, ઉમેદવારોની પસંદગી તેમની અરજીની વિગતો માટે નિર્ધારિત ધોરણો માટે મેળવેલા ગુણ અનુસાર તૈયાર કરવામાં આવેલ મેરિટ યાદીના આધારે કરવામાં આવશે. |
ભરતીની જાહેરાત જોવા માટે | અહીંયા ક્લિક કરો |
આવેદન કરવા માટે | અહીંયા ક્લિક કરો |
\1\6NCL Recruitment 2022: અરજી પ્રક્રિયા
Tags: Career and Jobs , કેરિયર , સરકારી નોકરી