PM મોદીની સાથે આ કાર્યક્રમમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક અને AMUના કુલાધિપતિ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન પણ સામેલ થશે...
દુનિયામાં આવેલી સાત અજાયબીઓ જોવાની ઇચ્છા કોની ન હોય પરંતુ તે જોવા જવું હોય તો તે માટે પાસપોર્ટથી માંડીને વિઝા જોઇએ. પરંતુ હવે કદાચ એ આઠેય અજાયબીઓ જોવી હોય તો તમને આણંદ જિલ્લાના નાપાડ ગામમાં જોવા મળશે. આમ તો આ અજાયબીઓની પ્રતિકૃતિ છે પરંતુ તે જોઇને તમે પણ આશ્ચર્ય ચકિત થઇ જશો....
પઠાણકોટ હુમલા બાદ ભારતીય વાયુસેના એલર્ટ બની છે. વાયુસેના કેમ્પની આજુબાજુના એરિયામાં પ્રવેશનાર કોઇ પણ અજાણી વ્યક્તિ સામે આકરા પગલાં ભરવાના તેમજ એરબેઝની દિવાલ કૂદવાનો કોઇ પ્રયાસ કરે તો શૂટ આઉટના પણ આદેશ આપવામાં આવ્યા છે....
ગુરૂ-શિષ્યના સબંધને લાંછન લગાવે તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક પ્રિન્સીપાલની ક્રૂરતાનો ભોગ માસુમ વિદ્યાર્થીઓ બન્યા છે. વડોદરા નજીક આવેલ ડાકોર ગામમાં ડોનબોસ્કો સ્કુલના પ્રિન્સીપાલે વિદ્યાર્થીઓને સ્કુલમાં મોડા આવવાની ગંભીર સજા ફરમાવી હતી....
અમદાવાદ# અમદાવાદના માણેકચોકમાં ધમધમતી સોના ચાંદીની ભઠ્ઠીઓને નામદાર હાઈકોર્ટનાં આદેશથી સીલ કરવાની પ્રક્રિયા AMCના હેલ્થ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે આ સીલ મારવાની પ્રક્રિયાના વિરૂદ્ધમાં માણેકચોકના સોના ચાંદી એસોસિયેશન દ્વારા ગુરૂવારના રોજ બંધ પાળવામાં આવેશે....
ઉત્તરપ્રદેશ પોલીસના આતંકવાદ વિરોધી ટીમ (એટીએસ)એ મોટી સફળતા મેળવી છે. લશ્કર એ તોયબાના શકમંદ આતંકવાદી અબ્દુલ અજીજને અહીંના ચૌધરી ચરણસિંહ અરપોર્ટ પરથી ઝડપી લીધો હતો. પુછપુરછ બાદ આ આતંકવાદીને તેલંગાના પોલીસને સોંપવામાં આવશે....
ઉત્તરપ્રદેશ# મુસ્લિમ મહિલા રાષ્ટ્રીય મંચે વારાણસીના રવિંદ્રપુરી વિસ્તારમાં 'કાઉ મિલ્ક પાર્ટી' નું આયોજન કરીને ગાયના દૂધને અમૃત ગણાવ્યું છે....
કેશોદઃકેશોદનાં અજબ ગામે પાટીદારોનું સંમેલન યોજાયું હતું. સંમેલનમાં હાજર રહેલા ધારાસભ્ય નલીન કોટડીયાએ સરકાર અને સી.એમ પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા.સરકાર અને સીએમ પર પાટીદારોને હવે ભરોશો નથી.આગામી દિવસોમાં રાજ્યભરમાં જેલભરો આંદોલન ચિમકી સાથે જરૂર પડે વિધાનસભાનો પણ ઘેરાવો કરવાની ચિમકી ઉચ્ચારી હતી....
ધર્મ ભક્તિ : કેવી રીતે કરશો ઓમકારનું સ્મરણ? જાણવા જોવો Video...
રાજકોટઃબિલ્ડર કમલેશ રામાણી પર દુષ્કર્મનો આરોપ મામલામાં નવો વળાંક આવ્યો છે. ફરિયાદી નેહા પિત્રોડાએ કોર્ટમાં સોગંદનામુ કરી પોતે પાયલના કહેવામાં આવી ગઈ હોવાનું જણાવ્યુ છે.તેમજ પોતે ખોટી ફરિયાદ દાખલ કરી હોવાનું જણાવ્યું છે....
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલા પર હુમલો થયો છે. આ હુમલો દિલ્હીના સાઉથ બ્લોક વિસ્તારમાં થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર એક મહિલાએ ફુલછોડનું કૂંડુ ઉઠાવીને વડાપ્રધાનના કાફલા પર ફેંક્યું હતું. જેને પગલે મહિલાની ધરપકડ કરવામાં આવી છે અને પુછપરછ ચાલી રહી છે....
સુરતઃ લગ્ન માટે જામીન ન મળતા સુરતમાં એક કાચા કામના કેદીએ સુરતની કોર્ટમાં જ હાથની નશ કાપીને આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી છે. કેદીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.આરોપી હત્યાના ગુનામાં સજા ભોગવી રહ્યો હતો. કોર્ટની સુનાવણી બાદ આ પગલું ભર્યું હતું.કેદીએ જણાવ્યું હતું કે, લગ્ન માટે રજા નહીં મળે તો તે હજુ પણ આત્મહત્યા કરશે.તેણે પોલીસ દ્વારા પૈસાની માંગણી થતી હોવાનો આક્ષેપ પણ કર્યો છે....
Crime File: કેવી હતી મોડસ ઓપરેન્ડી, જોવો ક્રાઇમ Video...
Crime File: કેવા છે ઠગબાજોના કરતૂતો ? જોવો ક્રાઇમ Video...
5 મિનિટમાં જુઓ મહત્વના સમાચાર, જોવો Video...
આ રાશિના જાતકોએ આજે વ્યવસાયમાં મોટું જોખમ લેવું નહીં, જાણો આજનું રાશિફળ
આણંદ: કાર, બાઇક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 6 લોકોના કમકમાટીભર્યા મોત
ગુજરાતનો દરિયો બન્યો ગાંડોતૂર: ગામોમાં ઘૂસ્યા પાણી, બોટોને ભારે નુકસાન