Kerala Palakkad: કેરળના પલક્કડ જિલ્લામાં સ્થિત એક ગામમાં છેલ્લા કેટલાય મહિનાઓથી એક હાથીને લઈને ગભરાટનો માહોલ હતો. હાથી પર આરોપ છે કે થોડા મહિના પહેલા આ હાથીએ એક મોર્નિંગ વોક કરનારને મારી નાંખ્યો હતો....
રામપુર હુગલીના રહેવાસી નાળિયરના છોતરાનો ઉપયોગ કરીને અનોખા મ્યુઝીકલ ઈન્સ્ટ્રુમેન્ટ બનાવે છે. તેઓ નાળિયેરીના છોતરાનો ઉપયોગ કરીને વીણા, તાનપુરા, રબ્બા અને તારંગા સહિતના મ્યુઝીકલ ઈન્સ્ટ્રુમેન્ટ બનાવે છે. 50 વર્ષીય બેનર્જી એક ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે....
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે મીડિયાને રામ મંદિરના નિર્માણ વિશે માહિતી આપી અને કહ્યું કે, નિર્માણ કાર્ય નિર્ધારિત સમયમાં પૂર્ણ થશે. આજથી બરાબર એક વર્ષ પછી એટલે કે 2024ની મકરસંક્રાંતિના દિવસે ભગવાન રામના બાળ સ્વરૂપની મૂર્તિ પર અભિષેક કરવામાં આવશે....
આજની ભાગદોડ ભરી જીંદગીમાં લોકો પોતાનો સ્ટ્રેસ દૂર કરવા અને મિત્રોને મળવા માટે ચાની કિટલીએ ભેગા થતા હોય છે. તેના પગલે નાની ઉંમરે બિઝનેસમાં ઝપલાવવા માંગતા યુવાનોમાં ચાની કિટલી કરવી કે તેનો બિઝનેસ કરવો તેનો ખૂબ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે....
Mutter Farmer in MP: મીઠા વટાણાએ મધ્ય પ્રદેશના ખેડૂતોનું જીવન ખટાશથી ભરી દીધું છે. જ્યાના વટાણા દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે, પરંતુ ખેડૂતોને તો ખર્ચો કાઢવાના પણ ફાફા પડી રહ્યા છે....
કલિયર શરીફ દરગાહની નજીક એક દુકાનમાં કામ કરતા નાના બાળક શાહઝેબ રાતોરાત લખપતિ બની ગયો છે. શાહઝેબ કોઈ મોબાઈલ ગેમ રમીને લાખોપતિ નથી બન્યો ન તો તેણે કોઈ જમીનમાં દાંટેલો ખજાનો મળ્યો છે....
Panchmahal Accident: અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ મુસાફરોને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે....
પત્ની અને ત્રણ વર્ષનાં બાળકની સારવાર ચાલી રહી છે. પરંતુ કર્મની કઠણાઈ તો જુઓ કે, પુત્રની મેક્સિકોમાં અને માતાની અમેરિકામાં સારવાર ચાલી રહી છે....
Murshidabad: અહીં દુર્લભ પ્રજાતિની માછલી જોવા મળી હતી. માછલી જે દેખાવમાં ઘણી રીતે કટલા (Cutla/Rohu) જેવી લાગે છે પરંતુ ઘણી રીતે કટલાથી અલગ છે....
Surat news: યુવકે યુવતીને પોતાની સાથે આવવા માટે દબાણ કર્યું હતું પરંતુ યુવતીએ તેની વાત માનવાની ના પાડી દીધી હતી....
આ વર્ષના શરૂઆતના મહિનાઓમાં જ્યારે કપાસના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા હતા, ત્યારે અહીંના ખેડૂતોને લોટરી લાગી હતી. હવે વર્ષ પૂરું થતાં ખેડૂતોની આશા પણ ખતમ થઈ ગઈ છે. કમોસમી વરસાદ અને નકલી બિયારણે વધુ આવકના સપના જોતા ખેડૂતોને ફરી એકવાર રડાવ્યા છે....
Surendranagar suicide: સુરેન્દ્રનગરમાં એક જ પરિવારના 3 લોકોનો આપઘાત, પુત્ર અને માતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો. યુવકના પિતરાઇ ભાઇએ ટ્રેન નીચે પડતું મુક્યું....
Onion Bulb Farming: પરંપરાગદ ખેતી પણ તગડી કમાણી થઈ શકે બસ તમે આ રીતે એક પગલું આગળનું વિચારો. સૌરાષ્ટ્રના યુવકે સુરત શહેરનો મોહ મૂકીને પોતાના ખેતરમાં જ ડુંગળીની ખેતીથી મહિને લાખોની કમાણી ઉભી કરી....
GirSomnath News: ગીર સોમનાથમાં પરંપરાગત વેશભૂષામાં સજ્જ સીદી મતદારોએ મતદાન કર્યુ છે....
Earn Lakhs of Rupee Through Flower Farming: આપણે ત્યાં કહેવત છે કે સિદ્ધિ તેને વરે જે સાહસ કરે, જો ખેડૂંત પરંપરાગત ખેતીથી આગળ વધીને કંઈક નવું કરે તો સફળતા ચોક્કસ વરે છે. આવું જ કંઈક અમરેલીના અભણ ખેડૂતે સાબિત કરી બતાવ્યું છે. વિદેશમાં ઉગતા ફૂલોની ખેતી કરીને આ ખેડૂત વર્ષે IIM-IITના ગ્રેજ્યુએટ્સ કરતાં પણ તગડી કમાણી કરી રહ્યા છે. તો આવો જાણીએ આવી ખેતી અને તેમાં મળતી સરકારી સહાય વિશે....
એક્સપર્ટને વિશ્વાસ છે કે આ શેર્સમાં 14 દિવસમાં છપ્પરફાડ કમાણી થઈ શકે
તસવીરોમાં જોઇને શેહનાજની જેમ તમે પણ પાર્ટીમાં હોટ દેખાવો
Business Idea: આ વસ્તુની માંગ દિવસેને દિવસે વધી રહી છે