સરકારે ઘરેલૂ ઈક્વિટીમાં મર્યાદિત રોકાણવાળા ફંડ્સને લોન્ગ ટર્મ કેપિટલ ગેઈનનો ફાયદો ન આપવાનો નિર્ણય કર્યો છે. આજે ફાઈનાન્શિયલ બિલ પાસ થયા પછી સરકારે આ નિર્ણયને મંજૂરી આપી દીધી છે....
જો તમે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક ન કર્યુ, તો 1 એપ્રિલથી તમારું પાન કાર્ડ કામ કરશે નહિ અને પાન કાર્ડનો યૂનિક 10-ડિજિટ નંબર બેકાર થઈ જશે....
વ્યાજ દરમાં વધારો અને કાચા માલના ભાવમાં વધારાને કારણે ગુજરાતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. વિશ્વ બજારમાં પણ માંગમાં ઘટાડો જોવા મળ્યો છે. આખરે રાજ્ય અને કેન્દ્ર સરકાર કેવા પગલાં લે તો ટેક્સટાઇલ ઉદ્યોગ ફરી જીવંત થાય તે જાણવાનો પ્રયાસ કર્યો CNBC Awaaz અમદાવાદના બ્યુરો ચીફ કેતન જોશીએ....
આપણે ઘણા વૃક્ષો જોયા હશે, પરંતુ શું આપણે એવું વૃક્ષ જોયું છે જે વીજળી ઉત્પન્ન કરે? ગુજરાતની રાજધાની ગાંધીનગરના જાહેર બગીચામાં તમને આવા મોટા સોલાર વૃક્ષો જોવા મળશે. છેવટે, આવા સૌર વૃક્ષના શું છે ફાયદા તે જાણવા માટે વાંચો CNBC AWAAZ ના અમદાવાદના બ્યુરો ચીફ કેતન જોશીનો અહેવાલ....
આ વખતે ભારતમાંથી કપાસની નિકાસ ઐતિહાસિક નીચી સપાટીએ રહેશે. ભારતનો કપાસ દર વર્ષે સમગ્ર વિશ્વમાં જંગી માત્રામાં નિકાસ થાય છે પરંતુ આ વર્ષે માત્ર ઘટશે જ નહીં પરંતુ નિકાસ રેકોર્ડ સ્તરે ઓછી થશે. શું છે તેનું કારણ જાણવા માટે CNBC AWAAZ ના અમદાવાદ બ્યુરો ચીફ કેતન જોશીનો આ અહેવાલ વાંચો....
ગુજરાતમાં શેરબજારમાં લિસ્ટેડ નાની મોટી અનેક કંપનીઓ પોતાનું રોકાણ કરવા હંમેશા ઉત્સુક હોઈ છે. સોમવારે પણ પિત્ઝા માટે જાણીતી કંપની જુબિલન્ટ ફૂડ વર્કસ સાણંદમાં પોતાનો પ્લાન્ટ લગાવશે તો અન્ય બે લિસ્ટેડ કંપની આરતી ઇન્ડસ્ટ્રી અને ગુજરાત ફ્લુરો કેમિકલ્સ પણ મોટું રોકાણ કરવાના છે. શું છે રોકાણની વિગતો તે જાણવા માટે CNBC AWAAZ ના બ્યુરો ચીફ કેતન જોશીનો આ અહેવાલ વાંચો....
IDFC mutual fund latest news : જો તમે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં રૂપિયા લગાવ્યા હોય, તો આ ખબર તમારા માટે મહત્વની છે....
ટાઈપ 1 ડાયાબીટીસ સામાન્ય રીતે બાળકો અને કિશોરોમાં જોવા મળે છે, જે ગુજરાત સહિત ભારતમાં ધીમે ધીમે વધી રહ્યો છે અને દેશમાં લાખો દર્દીઓ છે. આ ચિંતાજનક સમાચાર વચ્ચે અમદાવાદમાં શરૂ કરાયેલ પ્રોજેક્ટ ક્રિષ્ના મધ્યમ અને ગરીબ વર્ગના વાલીઓ માટે સારા સમાચાર લઈને આવ્યા છે જેમના બાળકોને આ રોગ છે. આ પ્રોજેક્ટ હેઠળ મેડિકલના વિદ્યાર્થીઓ દ્વારા આવા બાળકોની સંભાળ રાખવામાં આવે છે અને તે પણ મફતમાં દવાઓ સાથે. છેવટે, આ પ્રોજેક્ટ શા માટે ખાસ છે તે જાણવા માટે વાંચો આ અહેવાલ....
ગુજરાતમાં હોળીની આસપાસના ત્રણ દિવસમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. કેટલાક માર્કેટીંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલા અનાજમાં પણ પાણી ભરાઈ ગયા હતા. વરસાદ અને ભારે પવનના કારણે કેરીના ફૂલોને પણ ઘણું નુકસાન થયું છે. ગુજરાતમાં ક્યાં ખેડૂતોને નુકસાન થયું તે જાણવા વાંચો CNBC Awaaz ના બ્યુરો ચીફ કેતન જોશીનો અહેવાલ...
હોળીના અવસર પર અમે CNBC Awaazના જાણકારો પાસે પૂછ્યુ કે, અમે દર્શકોની આગામી હોળી કેવી રીતે ખાસ બનાવી શકીએ છીએ. આ પર તેમણે અમને કેટલાક શેરોની સલાહ આપી છે....
Women's Day 2023: આજે મહિલાઓએ દુનિયાના દરેક ક્ષેત્રમાં પોતાની ઓળખ બનાવી છે. ગમે તેવી પરિસ્થિતિ હોય આ મહિલાઓ હિંમત હાર્યા વગર તેની સામે લડીને પોતાની સિદ્ધિ મેળવી છે ત્યારે તમને સલામ કરતી 21 ફૂંચ ઊંચી પ્રતિમા ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં લગાવાઈ છે....
આ સપ્તાહમાં હોળીના કારણે રજાઓ હોવાથી કારોબારી દિવસ ઓછા રહેશે. બોમ્બે સ્ટોર એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જે હોળીના અવસરે 7 માર્ચ એટલે કે મંગળવારે રજા જાહેર કરી છે....
આપણે વૈદિક હોળી વિશે સાંભળ્યું છે, પરંતુ વૈદિક હોળી કેવી હોય છે? આ વખતે ગુજરાતના ઘણા શહેરોમાં તમને ગાયના છાણથી બનેલા કાષ્ઠ સાથે હોલિકા દહન જોવા મળશે. જો તમારે 100% ઇકો-ફ્રેન્ડલી અને પ્રાકૃતિક તત્વોથી બનેલી વૈદિક હોળી વિશે જાણવું હોય તો ગુજરાતના CNBC Awaaz ના બ્યુરો ચીફ કેતન જોશીનો આ અહેવાલ વાંચો....
CNBC TV18 સાથે ખાસ વાતચીતમાં રિઝર્વ બેંકના ઈડી અજય કુમાર ચૌધરીએ આ વિશે સંકેત આપ્યા છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, દેશોની વચ્ચે પણ ડિજિટલ રૂપિયાના ટ્રાન્ઝેક્શનને પણ યોજનામાં અવકાશ આપવામાં આવ્યો છે....
સુપ્રીમ કોર્ટે સેબી એક્સપર્ટ પેનલને કહ્યું કે, 2 મહિનામાં રિપોર્ટ આપવાનો રહેશે. સેબીએ હવે અદાણીના શેરોમાં ગડબડીની તપાસ કરશે. આ સંપૂર્ણ મામલામાં નિયમોનું ઉલ્લંઘન થયું છે કે નહિ તેની પણ સેબી તપાસ કરશે....
ટેક્સ બચાવવા માટે આ યોજનાઓ અવ્વલ, છેલ્લી ઘડીએ પણ કરશે મદદ
માવઠાથી મળી મુક્તિ! આગામી દિવસોમાં કેવું રહેવાનું છે ગુજરાતનું હવામાન?
PHOTOS: પંજાબ સરકારના શિક્ષણમંત્રીએ IPS અધિકારી સાથે લગ્ન કર્યા, સામે આવી તસવીરો