નવસારીઃ જજ પર આરોપીએ ચાલુ કોર્ટે પથ્થર ફેંક્યો...

Jan 02, 2017 05:00 PM IST | News18 Gujarati
  • નવસારીઃનવસારી ડિસ્ટ્રીક્ટ કોર્ટના એડિશનલ જજ પર સોમવારે પથ્થર ફેંકાયો છે. મારામારીના ગુનાના આરોપીએ ચાલુ કોર્ટે જજ પર પથ્થર ફેંક્યો હતો. નીચલી કોર્ટના ચુકાદાને ડિસ્ટ્રીક્ટ કોર્ટે માન્ય રાખતા આરોપી બેકાબૂ બન્યો હતો.સજા સાંભળતા જ આવેશમાં આવી જજ ઉપર પથ્થર ફેંક્યો હતો.ઘટનાને પગલે કોર્ટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

લેટેસ્ટ વીડિયો