વડોદરા: ફૂલ ફેંકી ખેડૂતોએ કર્યો વિરોધ, શું છે સમગ્ર મામલો? જાણો

Feb 22, 2017 12:50 PM IST | News18 Gujarati
  • વડોદરા# સામાન્ય રીતે આનંદ કે કોઇ પણ ઉજવણીમાં ફૂલ ઉછાળવામાં આવે છે. પરંતુ વડોદરામાં કંઇક અલગ દ્રશ્યો જોવા મળ્યા, અહીં વિરોધ કરવા માટે ફૂલ ઉછાળવામાં આવ્યા. ખેડૂતોએ ફૂલ ફેંકી પોતાનો વિરોધ નોંધાવ્યો. મહાનગરપાલિકા દ્વારા જગ્યા ખાલી કરવા કહેવાતાં ફૂલોની ખેતી અને વેચાણ કરતા ખેડૂતોએ અહીંના ખાંડેરાવ માર્કેટમાં ફૂલો ઉછાળી પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

લેટેસ્ટ વીડિયો