ઉપલેટા: પ્લાસ્ટિકના જથ્થામાં લાગી ભીષણ આગ, જુઓ વીડિયો

Mar 03, 2017 04:59 PM IST | News18 Gujarati
  • ઉપલેટામાં ભાદર ચોક બાજુમાં એક રહણાંક મકાનમાં ભંગારના ડેલામાં પ્લાસ્ટીકના જથ્થામાં આગ લાગતાં દોડધામ મચી હતી. કોઇ સદનસીબે કોઇ જાનહાની થવા પામી ન હતી. ફાયર ફાઇટરની ટીમો ઘટના સ્થળે આવી પહોંચતાં આગ પર કાબુ મેળવાયો હતો.

લેટેસ્ટ વીડિયો