વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2017: સીએમની ચાઇના સ્ટીલ ટાયકૂન સાથે બેઠક, કેવી રહી? જાણો

Jan 09, 2017 02:36 PM IST | News18 Gujarati
  •   વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2017ના પ્રારંભે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચાઇનાના સ્ટીલ ટાયકૂન સાથે ખાસ બેઠક કરી હતી. ચાઇનાની અગ્રણી સ્ટીલ મેન્યૂફેકરિંગ કંપની Tsingshan ગ્રુપના ચેરમે હાઇજુન વાંગે સાથે વિચાર વિમર્શ કર્યો હતો. બેઠકમાં હાઇજુને ગુજરાતમાં ઉદ્યોગલક્ષી માહોલ માટે રાજ્ય સરકારનો આભાર માન્યો હોતો.

લેટેસ્ટ વીડિયો