વાઇબ્રન્ટ ગુજરાત એર શોમાં એક જવાન નીચે પટકાયો, જુઓ વીડિયો

Jan 09, 2017 01:19 PM IST | News18 Gujarati
  • ગાંધીનગર #આજથી શરૂ થવા જઇ રહેલ વાઇબ્રન્ટ ગુજરાત પૂર્વે સવારે એર શો યોજાયો હતો. અહીંના સ્વર્ણિમ સંકુલ ખાતે એરફોર્સના જવાનો દ્વારા ભારે કૌવત બતાવ્યું હતું. જવાનોનું સાહસ અને કૌવત જોઇ ઉપસ્થિત સૌ કોઇ દંગ રહી ગયા હતા. પરંતુ આ દરમિયાન એક અકસ્માત થયો હતો. એક જવાન પેરેશૂટ દ્વારા નીચે ઉતરતી વખતે નીચે પટકાયો હતો. કયા કારણોસર આમ થયું એ અંગે સત્તાવાર રીતે કોઇ નિવેદન સામે નથી આવ્યું  પરંતુ આકાશમાં પતંગને લીધે આમ થયાનું જાણવા મળી રહ્યું છે.

લેટેસ્ટ વીડિયો