બજેટ 2017: સામાન્ય બજેટની અપેક્ષાઓ, શું છે ખાસ? જાણો

Jan 31, 2017 04:39 PM IST | News18 Gujarati
  • નવી દિલ્હી #કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા બુધવારને 1લી ફેબ્રુઆરીના રોજ એક નવો ઇતિહાસ સર્જવામાં આવશે. અત્યાર સુધી સામાન્ય અને રેલવે બજેટ અલગ રજુ થતા હતા પરંતુ આ વખતે પહેલી વાર બજેટના આ બંને એકમો એક સાથે રજુ કરવામાં આવશે. કેન્દ્રની ભાજપ સરકારને લઇને પ્રજાની અનેક અપેક્ષાઓ છે. નાણામંત્રી બુધવારે બજેટનો પટારો ખોલવાના છે ત્યારે પૂર્વ સંધ્યાએ ટેક્સમાં રાહતથી લઇને શિક્ષણ, આરોગ્ય સહિતના મુદ્દે શું રાહત મળે છે એવી લોકોની અપેક્ષા છે. હવે જોવાનું એ છે કે બજેટના પટારામાંથી શું નીકળશે.

લેટેસ્ટ વીડિયો