અમદાવાદ : એચ બી કાપડિયા સ્કૂલમાં વાલીઓએ કેમ કર્યો વિરોધ? જાણો

Feb 13, 2017 12:34 PM IST | News18 Gujarati
  • અમદાવાદ # શહેરની એચ બી કાપડિયા સ્કૂલમાં વાલીઓએ આજે ભારે હંગામો મચાવ્યો. સ્કૂલ સંચાલકો દ્વારા સીબીએસઇની ફી ઉઘરાવ્યા બાદ માન્યતા અંગે યોગ્ય જવાબ ન આપતાં વાલીઓ રોષે ભરાયા હતા અને આજે સ્કૂલ કેમ્પસમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વાલીઓ દ્વારા આ અંગે સ્કૂલના પ્રિન્સિપાલને આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.

લેટેસ્ટ વીડિયો