ચૈત્રી નવરાત્રિ: જાણો, મહાશક્તિની આરાધનાના મહા પર્વનું મહત્વ, કેવી રીતે કરશો પૂજા?

Mar 28, 2017 04:00 PM IST | News18 Gujarati
  • હિન્દુ ધર્મમાં આસો નવરાત્રીની જેમ ચૈત્રી નવરાત્રીનું પણ અનેરૂ મહત્વ છે. આદ્ય શક્તિ મહાશક્તિની આરાધના માટે ચૈત્રી નવરાત્રી ખાસ મનાય છે. ચૈત્ર નવરાત્ર દરમિયાન સાધકો અનુષ્ઠાનની સાથોસાથ પૂજા આરાધના કરે છે અને મા શક્તિની ઉપાસના કરે છે. મહાશક્તિની આરાધનના આ મહાપર્વનું ઘણું મહત્વ છે, આવો જાણીએ...

લેટેસ્ટ વીડિયો