ગુજરાતમાં નકલી દવાના કૌભાંડનો પર્દાફાશ, ભરૂચમાંથી 1.5 કરોડની દવાનો જથ્થો પકડાયો

Mar 29, 2017 12:26 PM IST | News18 Gujarati
  • ભરૂચ #ગુજરાતમાંથી નકલી દવાના વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. નાર્કોટીક્સ વિભાગે ભરૂચમાંથી 1.5 કરોડની નકલી દવાના જથ્થા સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.  નાર્કોટિક્સ વિભાગે ભરૂચમાંથી અંદાજે 1.5 કરોડની કિંમતની પ્રતિબંધિત નકલી દવાનો પકડ્યો છે. અંદાજે 26,500 જેટલી ટેબલેટ્સ સાથે ઉમર યુસુફ, મોહમ્મદ ઝફર અને મોહમ્મદ આરીફને ઝડપી લીધા છે.

લેટેસ્ટ વીડિયો