દેશમાં ચાલી રહી છે મોદી લહેર, યૂપીમાં કેસરીયા હોળી, યોગી આદિત્યનાથ શું બોલ્યા?

Mar 11, 2017 11:04 AM IST | News18 Gujarati
  • ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીના આજે પરિણામ જાહેર થતાં સમગ્ર ઉત્તરપ્રદેશમાં જાણે ભાજપનો ભગવો લહેરાઇ ગયો છે. ભાજપ પૂર્ણ બહુમત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે યૂપીમાં મોદી લહેર ચાલી રહી હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો યોગી આદિત્યનાથે. શું કહ્યું? જુઓ વીડિયો

લેટેસ્ટ વીડિયો