ભાજપે રામમંદિર મામલે લોકોને બેવકૂફ બનાવ્યા, શું કહ્યું શંકરસિંહ વાઘેલાએ? જુઓ

Mar 21, 2017 05:11 PM IST | News18 Gujarati
  • રામ મંદિર મામલે કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, કોંગ્રેસના વડાપ્રધાન રાજીવ ગાંધી વખતે રામ મંદિરના દરવાજા ખોલાયા હતા. પૂજા કરાઇ હતી. કોંગ્રેસ સર્વ ધર્મ સમભાવમાં માને છે. રામ મંદિર એ મત ભેગા કરવાનું સાધન ન હોઇ શકે, રામ મંદિર મામલે ભાજપે લોકોને બેવકૂફ બનાવ્યા છે. રામ મંદિર અમે બનાવીશું એવી ભાજપની કેસેટ હવે ઘસાઇ ગઇ છે ત્યારે સુપ્રીમનો સહારો લીધો છે.

લેટેસ્ટ વીડિયો