અક્ષય કુમારને જોઇ મહિલા પોલીસ કોન્સ્ટેબલો કાબુ ન રાખી શકી...

Mar 28, 2017 03:36 PM IST
1 of 6
 • દિલ્હીના પીવીઆર થિયેટરમાં એ સમયે મજેદાર દ્રશ્યો સર્જાયા કે જ્યારે ખેલાડી અક્ષય કુમારને પોતાની વચ્ચે જોતાં મહિલા પોલીસ કર્મીઓ સેલ્ફી ખેંચાવવા માટે બેકાબૂ થઇ, અક્ષયકુમાર અહીં પોતાની નવી ફિલ્મ નામ શબાનાના પ્રમોશન માટે અભિનેત્રી તાપસી પન્નૂ સાથે આવ્યો હતો.

  દિલ્હીના પીવીઆર થિયેટરમાં એ સમયે મજેદાર દ્રશ્યો સર્જાયા કે જ્યારે ખેલાડી અક્ષય કુમારને પોતાની વચ્ચે જોતાં મહિલા પોલીસ કર્મીઓ સેલ્ફી ખેંચાવવા માટે બેકાબૂ થઇ, અક્ષયકુમાર અહીં પોતાની નવી ફિલ્મ નામ શબાનાના પ્રમોશન માટે અભિનેત્રી તાપસી પન્નૂ સાથે આવ્યો હતો.

 • વર્ષ 2015માં આવેલી ફિલ્મ બેબીમાં તાપસી પન્નૂના નાના રોલને ઉજાગર કરતી આ ફિલ્મમાં તાપસી એક સિક્રેટ એજન્સના રોલમાં છે જ્યારે અક્ષયકુમાર બેબીના રોલમાં છે.

  વર્ષ 2015માં આવેલી ફિલ્મ બેબીમાં તાપસી પન્નૂના નાના રોલને ઉજાગર કરતી આ ફિલ્મમાં તાપસી એક સિક્રેટ એજન્સના રોલમાં છે જ્યારે અક્ષયકુમાર બેબીના રોલમાં છે.

 • ફિલ્મના પ્રમોશન માટે ફિલ્મની સ્ટારકાસ્ટે આ ફિલ્મને દિલ્હીની મહિલા પોલીસ કર્મીઓ સાથે જોવાનો પ્લાન બનાવ્યો હતો.

  ફિલ્મના પ્રમોશન માટે ફિલ્મની સ્ટારકાસ્ટે આ ફિલ્મને દિલ્હીની મહિલા પોલીસ કર્મીઓ સાથે જોવાનો પ્લાન બનાવ્યો હતો.

 • પરંતુ અક્ષય કુમારને પોતાની વચ્ચે જોઇ મહિલા પોલીસ કર્મચારીઓ બેકાબૂ બની હતી

  પરંતુ અક્ષય કુમારને પોતાની વચ્ચે જોઇ મહિલા પોલીસ કર્મચારીઓ બેકાબૂ બની હતી

 • પોતાની વચ્ચે અક્ષય કુમારને જોઇ દિલ્હીની મહિલા પોલીસ કર્મચારીઓ જાણે રીતસરની દિવાની બની હતી. અક્ષયકુમાર સાથે સેલ્ફી ખેંચાવવા માટે પણ પડાપડી થઇ હતી.

  પોતાની વચ્ચે અક્ષય કુમારને જોઇ દિલ્હીની મહિલા પોલીસ કર્મચારીઓ જાણે રીતસરની દિવાની બની હતી. અક્ષયકુમાર સાથે સેલ્ફી ખેંચાવવા માટે પણ પડાપડી થઇ હતી.

 • અક્ષયકુમારે મહિલા પોલીસ કર્મચારીઓની દિવાનગી અને સેલ્ફી માટે બેકાબૂ બન્યા બાદ પણ એમનો આભાર માન્યો હતો અને પોલીસ અધિકારીઓને પણ મહિલા કર્મચારીઓની બેકાબૂ બન્યાની ઘટનાને નજર અંદાજ કરવા પણ અપીલ કરી હતી.

  અક્ષયકુમારે મહિલા પોલીસ કર્મચારીઓની દિવાનગી અને સેલ્ફી માટે બેકાબૂ બન્યા બાદ પણ એમનો આભાર માન્યો હતો અને પોલીસ અધિકારીઓને પણ મહિલા કર્મચારીઓની બેકાબૂ બન્યાની ઘટનાને નજર અંદાજ કરવા પણ અપીલ કરી હતી.

લેટેસ્ટ ફોટો