વાઇબ્રન્ટ ગુજરાત સમિટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોને મળ્યા? જાણો

Jan 10, 2017 03:14 PM IST
1 of 6
 • સોમવારે ગુજરાત આવી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે માતાના આશીર્વાદ લીધા બાદ વાઇબ્રન્ટ ગુજરાતમાં બહારથી આવેલા ડેલીગેટ્સ સાથે ખાસ મુલાકાત કરી ગુજરાત અને દેશમાં રોકાણ કરવા માટે આહ્વાન આપ્યું હતું. પીએમ મોદીએ રવાન્ડા, સર્બિયા, જાપાન, ડેન્માર્ક સહિત દેશોના મહાનુભાવો સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ યૂએઇના ડો.રશિદ અહેમદ સાથે ખાસ મુલાકાત કરી હતી. બંને દેશો વચ્ચે વેપાર અને સુરક્ષાને લઇને વાતચીત થયાનું જાણવા મળી રહ્યું છે.

  સોમવારે ગુજરાત આવી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે માતાના આશીર્વાદ લીધા બાદ વાઇબ્રન્ટ ગુજરાતમાં બહારથી આવેલા ડેલીગેટ્સ સાથે ખાસ મુલાકાત કરી ગુજરાત અને દેશમાં રોકાણ કરવા માટે આહ્વાન આપ્યું હતું. પીએમ મોદીએ રવાન્ડા, સર્બિયા, જાપાન, ડેન્માર્ક સહિત દેશોના મહાનુભાવો સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ યૂએઇના ડો.રશિદ અહેમદ સાથે ખાસ મુલાકાત કરી હતી. બંને દેશો વચ્ચે વેપાર અને સુરક્ષાને લઇને વાતચીત થયાનું જાણવા મળી રહ્યું છે.

 • વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2017ના ઉદઘાટન પૂર્વે આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વીડનના મંત્રીમંડળના સભ્યો સાથે ખાસ બેઠક કરી હતી.

  વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2017ના ઉદઘાટન પૂર્વે આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વીડનના મંત્રીમંડળના સભ્યો સાથે ખાસ બેઠક કરી હતી.

 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે સ્વીડન ઉપરાંત ડેન્માર્કના મહાનુભાવો સાથે પણ ખાસ મુલાકાત કરી હતી.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે સ્વીડન ઉપરાંત ડેન્માર્કના મહાનુભાવો સાથે પણ ખાસ મુલાકાત કરી હતી.

 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2017ના ઉદઘાટન પૂર્વે જાપાનના હિરોશી સાથે પણ ખાસ મુલાકાત કરી હતી.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2017ના ઉદઘાટન પૂર્વે જાપાનના હિરોશી સાથે પણ ખાસ મુલાકાત કરી હતી.

 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત પ્રસંગે ગુજરાત આવેલા સર્બિયાના વડાપ્રધાન એલેકઝાન્ડર સાથે પણ ખાસ મુલાકાત કરી હતી.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત પ્રસંગે ગુજરાત આવેલા સર્બિયાના વડાપ્રધાન એલેકઝાન્ડર સાથે પણ ખાસ મુલાકાત કરી હતી.

 • રવાન્ડાના રાષ્ટ્રપતિ પૌલ કગામે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ બેઠક કરી બંને દેશો વચ્ચે વેપાર ધંધાર્થે વિચાર વિમર્શ કર્યો હતો.

  રવાન્ડાના રાષ્ટ્રપતિ પૌલ કગામે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ બેઠક કરી બંને દેશો વચ્ચે વેપાર ધંધાર્થે વિચાર વિમર્શ કર્યો હતો.

લેટેસ્ટ ફોટો