ઉત્તરપ્રદેશ: એલાન એ જંગ, ક્યારે કેટલી બેઠકો માટે થશે મતદાન, જાણો વિગતો

Jan 04, 2017 02:58 PM IST
1 of 9
 • ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનો શંખ ફૂંકાઇ ગયો છે. અન્ય રાજ્યોની સરખામણીએ ઉત્તરપ્રદેશની ચૂંટણીનું મહત્વ અનેક ગણું વધારે છે. ઉત્તરપ્રદેશમાં સાત તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 11 ફેબ્રુઆરીએ મતદાન થશે અને આખરી તબક્કાનું મતદાન 8 માર્ચે થશે. જ્યારે મત ગણતરી બધા રાજ્યોની સાથે 11 માર્ચે થશે.

  ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનો શંખ ફૂંકાઇ ગયો છે. અન્ય રાજ્યોની સરખામણીએ ઉત્તરપ્રદેશની ચૂંટણીનું મહત્વ અનેક ગણું વધારે છે. ઉત્તરપ્રદેશમાં સાત તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 11 ફેબ્રુઆરીએ મતદાન થશે અને આખરી તબક્કાનું મતદાન 8 માર્ચે થશે. જ્યારે મત ગણતરી બધા રાજ્યોની સાથે 11 માર્ચે થશે.

 • ઉત્તરપ્રદેશની 403 બેઠકો માટે સાત તબક્કામાં મતદાન થશે. 11 ફેબ્રુઆરીથી લઇને 8મી માર્ચ દરમિયાન વિવિધ તબક્કામાં મતદાન થશે. ચૂંટણી પંચ દ્વારા ઉત્તરપ્રદેશમાં ઉમેદવારો માટે ખર્ચની મર્યાદા 28 લાખ રૂપિયા નિયત કરી છે.

  ઉત્તરપ્રદેશની 403 બેઠકો માટે સાત તબક્કામાં મતદાન થશે. 11 ફેબ્રુઆરીથી લઇને 8મી માર્ચ દરમિયાન વિવિધ તબક્કામાં મતદાન થશે. ચૂંટણી પંચ દ્વારા ઉત્તરપ્રદેશમાં ઉમેદવારો માટે ખર્ચની મર્યાદા 28 લાખ રૂપિયા નિયત કરી છે.

 • ઉત્તરપ્રદેશ એલાન એ જંગમાં પ્રથમ તબક્કાનું 11 ફેબ્રુઆરીએ મતદાન થશે. જેમાં 15 જિલ્લાની 73 બેઠકો સમાવી લેવાશે.

  ઉત્તરપ્રદેશ એલાન એ જંગમાં પ્રથમ તબક્કાનું 11 ફેબ્રુઆરીએ મતદાન થશે. જેમાં 15 જિલ્લાની 73 બેઠકો સમાવી લેવાશે.

 • ઉત્તરપ્રદેશની 403 બેઠકો પૈકી 67 બેઠકો માટે બીજા તબક્કામાં મતદાન થશે. બીજા તબક્કાનું મતદાન 15 ફેબ્રુઆરીએ થશે. આ બીજા તબક્કામાં 11 જિલ્લાની બેઠકો આવરી લેવાશે.

  ઉત્તરપ્રદેશની 403 બેઠકો પૈકી 67 બેઠકો માટે બીજા તબક્કામાં મતદાન થશે. બીજા તબક્કાનું મતદાન 15 ફેબ્રુઆરીએ થશે. આ બીજા તબક્કામાં 11 જિલ્લાની બેઠકો આવરી લેવાશે.

 • ત્રીજા તબક્કામાં 12 જિલ્લાની 69 બેઠકો માટે મતદાન થશે. ત્રીજા તબક્કાનું મતદાન 19 ફેબ્રુઆરીએ થશે.

  ત્રીજા તબક્કામાં 12 જિલ્લાની 69 બેઠકો માટે મતદાન થશે. ત્રીજા તબક્કાનું મતદાન 19 ફેબ્રુઆરીએ થશે.

 • ઉત્તરપ્રદેશના સાત તબક્કાની ચૂંટણીમાં ચોથા તબક્કા માટે 23મી ફેબ્રુઆરીએ મતદાન થશે. જેમાં 12 જિલ્લાની 53 બેઠકો માટે મતદાન થશે.

  ઉત્તરપ્રદેશના સાત તબક્કાની ચૂંટણીમાં ચોથા તબક્કા માટે 23મી ફેબ્રુઆરીએ મતદાન થશે. જેમાં 12 જિલ્લાની 53 બેઠકો માટે મતદાન થશે.

 • ઉત્તરપ્રદેશના મેદાને જંગ માટે પાંચમો તબક્કો 27 ફેબ્રુઆરીએ ખેલાશે. 11 જિલ્લાની 52 બેઠકો માટે આ દિવસે મતદાન થશે.

  ઉત્તરપ્રદેશના મેદાને જંગ માટે પાંચમો તબક્કો 27 ફેબ્રુઆરીએ ખેલાશે. 11 જિલ્લાની 52 બેઠકો માટે આ દિવસે મતદાન થશે.

 • ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં સાત તબક્કા પૈકી પ્રથમ પાંચ તબક્કા માટે ફેબ્રુઆરીમાં મતદાન થશે. જ્યારે બે તબક્કાનું મતદાન માર્ચ માસમાં થશે. જેમાં છઠ્ઠા તબક્કાનું મતદાન 4થી માર્ચે થશે. સાત જિલ્લાની 49 બેઠકો માટે મતદાન થશે.

  ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં સાત તબક્કા પૈકી પ્રથમ પાંચ તબક્કા માટે ફેબ્રુઆરીમાં મતદાન થશે. જ્યારે બે તબક્કાનું મતદાન માર્ચ માસમાં થશે. જેમાં છઠ્ઠા તબક્કાનું મતદાન 4થી માર્ચે થશે. સાત જિલ્લાની 49 બેઠકો માટે મતદાન થશે.

 • ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં સાત તબક્કા પૈકી પ્રથમ પાંચ તબક્કા માટે ફેબ્રુઆરીમાં મતદાન થશે. જ્યારે બે તબક્કાનું મતદાન માર્ચ માસમાં થશે. જેમાં છઠ્ઠા તબક્કાનું મતદાન 4થી માર્ચે થશે. સાત જિલ્લાની 49 બેઠકો માટે મતદાન થશે. જ્યારે સાતમા તબક્કાનું મતદાન 8મી માર્ચે થશે. જેમાં સાત જિલ્લાની 40 બેઠકો માટે વોટ કરાશે.

  ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં સાત તબક્કા પૈકી પ્રથમ પાંચ તબક્કા માટે ફેબ્રુઆરીમાં મતદાન થશે. જ્યારે બે તબક્કાનું મતદાન માર્ચ માસમાં થશે. જેમાં છઠ્ઠા તબક્કાનું મતદાન 4થી માર્ચે થશે. સાત જિલ્લાની 49 બેઠકો માટે મતદાન થશે. જ્યારે સાતમા તબક્કાનું મતદાન 8મી માર્ચે થશે. જેમાં સાત જિલ્લાની 40 બેઠકો માટે વોટ કરાશે.

લેટેસ્ટ ફોટો