સૌથી મોટા હિન્દુ મંદિરમાં મોદી..ઓસ્ટ્રેલિયન પીએમ સાથે પગથીયા પર બેસી કરી ચર્ચાઃજુવો તસવીરો

Apr 10, 2017 05:08 PM IST
1 of 13
 • દુનિયાના સૌથી મોટા હિન્દુ મંદિર એવા દિલ્હીના અક્ષરધામ મંદિરમાં આજે પીએમ મોદી ઓસ્ટ્રેલિયન પીએમ ટર્નબુલ સાથે મેટ્રોમાં મુસાફરી કરી પહોચ્યા હતા.

  દુનિયાના સૌથી મોટા હિન્દુ મંદિર એવા દિલ્હીના અક્ષરધામ મંદિરમાં આજે પીએમ મોદી ઓસ્ટ્રેલિયન પીએમ ટર્નબુલ સાથે મેટ્રોમાં મુસાફરી કરી પહોચ્યા હતા.

 • ઓસ્ટ્રેલિયન પીએમ સાથે નરેન્દ્ર મોદી મંદિરમાં પહોચી દર્શન કર્યા હતા.

  ઓસ્ટ્રેલિયન પીએમ સાથે નરેન્દ્ર મોદી મંદિરમાં પહોચી દર્શન કર્યા હતા.

 • મંદિરમાં બંનેએ સાથે પુજા પણ કરી હતી.

  મંદિરમાં બંનેએ સાથે પુજા પણ કરી હતી.

 • દિલ્હીના યમુના કિનારે આ અક્ષરધામ મંદિર છે જે દુનિયાનું સૌથી મોટુ હિન્દુ મંદિર છે.

  દિલ્હીના યમુના કિનારે આ અક્ષરધામ મંદિર છે જે દુનિયાનું સૌથી મોટુ હિન્દુ મંદિર છે.

 • મંદિરના પગથિયા પર બેસી ઓસ્ટ્રેલિયન પીએમ ટર્નબુલ સાથે ચર્ચા કરી હતી.

  મંદિરના પગથિયા પર બેસી ઓસ્ટ્રેલિયન પીએમ ટર્નબુલ સાથે ચર્ચા કરી હતી.

 • modi aksardham012

  modi aksardham012

લેટેસ્ટ ફોટો