લાકડી મારી,ફૂલો ઉછાડી અનોખી રીતે કરાય છે હોળીની ઉજવણી

Mar 02, 2017 06:55 PM IST
1 of 5
 • હોળી નો તહેવાર તો ભારતભર માં ઉજવવામાં આવે છે પરંતુ જે વૃંદાવન માં લટ્ઠ હોળી ઉજવામાં આવે છે તે મહિના પહેલા રાજપીપળા ની વૈષ્ણવસમાજ ની મહિલાઓ દ્વારા ધામ ધૂમ થી ઉજવામાં આવે છે.

  હોળી નો તહેવાર તો ભારતભર માં ઉજવવામાં આવે છે પરંતુ જે વૃંદાવન માં લટ્ઠ હોળી ઉજવામાં આવે છે તે મહિના પહેલા રાજપીપળા ની વૈષ્ણવસમાજ ની મહિલાઓ દ્વારા ધામ ધૂમ થી ઉજવામાં આવે છે.

 • રાજપીપળા નગરની પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ મહિલાઓ હાલ કૃષ્ણ ભક્તિમાં લીન થઇ હોળી માનવી રહી છે અને તેનું કારણ એજ છેકે એક માન્યતા મુજબ કૃષ્ણ એ ચાર સખીઓનું વૃંદ બનાવી ચાલીસ દિવસ સુધી હોળી માનવી હતી અને ચોથું એ આ પુષ્ટીમાંગીય વૈષ્ણવ સમાજ અને તેથીજ આ સમાજની બહેનો હોળીના 40દિવસ પહેલાથીજ રસિયાના નામથી કૃષ્ણભક્તિમાં લીન થઈ રંગ અને ગુલાલની હોળી મનાવી કૃષ્ણભક્તિ કરે છે આજ્લુજ નહિ પરંતુ આજે જે અમે તમને બતાવા જય રહ્યા તે તમે પણ જોઈ તંગ થઇ જસો જે મહિલાઓ એક બીજા પર લાકડીઓ વડે પ્રહાર કરે છે કાઈ ઝગડો નથી કરતી પરંતુ આ પણ એક કૃષ્ણ ભક્તિ નો ભાગ છે

  રાજપીપળા નગરની પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ મહિલાઓ હાલ કૃષ્ણ ભક્તિમાં લીન થઇ હોળી માનવી રહી છે અને તેનું કારણ એજ છેકે એક માન્યતા મુજબ કૃષ્ણ એ ચાર સખીઓનું વૃંદ બનાવી ચાલીસ દિવસ સુધી હોળી માનવી હતી અને ચોથું એ આ પુષ્ટીમાંગીય વૈષ્ણવ સમાજ અને તેથીજ આ સમાજની બહેનો હોળીના 40દિવસ પહેલાથીજ રસિયાના નામથી કૃષ્ણભક્તિમાં લીન થઈ રંગ અને ગુલાલની હોળી મનાવી કૃષ્ણભક્તિ કરે છે આજ્લુજ નહિ પરંતુ આજે જે અમે તમને બતાવા જય રહ્યા તે તમે પણ જોઈ તંગ થઇ જસો જે મહિલાઓ એક બીજા પર લાકડીઓ વડે પ્રહાર કરે છે કાઈ ઝગડો નથી કરતી પરંતુ આ પણ એક કૃષ્ણ ભક્તિ નો ભાગ છે

 • જે રીતે વૃંદાવનમાં કૃષ્ણ શાથે લાકડીવડે એક બીજા પર પ્રહાર કરી હોળી રમતા હતા તેજ રીતે અહી પણ રમવામાં આવી રહી છે જેમાં એક મહિલા લાકડી થી પ્રહાર કરે તો બીજી મહિલા તેને બચાવવાની કોશીસ કરે છે એક માન્યતા પ્રમાણે હોળી એ ભક્તપ્રહલાદ ની યાદ માં મનાવાય છે અને શાથેજ કૃષ્ણે ગોપીઓ શાથે રંગોનો આ ઉત્સવ મનાવ્યો હોવાની વાત છે અને વૈષ્ણવ સંપ્રદાય મતો રસિયા ગઈ હોળી મનાવવાનું અનોખું મહત્વ છે જેમાં સંપ્રદાયની તમામ મહિલાઓ એકથી થઇ કૃષ્ણ મગ્ન થઇ રસિયા ગાય છે અને કૃષ્ણભક્તિ માં હોળી ગીતો ગાય છે

  જે રીતે વૃંદાવનમાં કૃષ્ણ શાથે લાકડીવડે એક બીજા પર પ્રહાર કરી હોળી રમતા હતા તેજ રીતે અહી પણ રમવામાં આવી રહી છે જેમાં એક મહિલા લાકડી થી પ્રહાર કરે તો બીજી મહિલા તેને બચાવવાની કોશીસ કરે છે એક માન્યતા પ્રમાણે હોળી એ ભક્તપ્રહલાદ ની યાદ માં મનાવાય છે અને શાથેજ કૃષ્ણે ગોપીઓ શાથે રંગોનો આ ઉત્સવ મનાવ્યો હોવાની વાત છે અને વૈષ્ણવ સંપ્રદાય મતો રસિયા ગઈ હોળી મનાવવાનું અનોખું મહત્વ છે જેમાં સંપ્રદાયની તમામ મહિલાઓ એકથી થઇ કૃષ્ણ મગ્ન થઇ રસિયા ગાય છે અને કૃષ્ણભક્તિ માં હોળી ગીતો ગાય છે

 • તમે જે જોઈ રહ્યા છે તે એકબીજા ને લાકડી મારવામાં આવે છે તે કાઈ ધમાલ નથી પણ આતો હોળીની ઉજવણી છે હોળીના પર્વને હજુ ઘણા દિવસ બાકી છે પરંતુ તે પહેલા જ નર્મદા જીલ્લામાં વૈષ્ણવ સમાજની મહિલાઓ ધ્વારા લટ્ઠમાર હોળીની ઉજવણી શરુ કરી દેવાઈ છે

  તમે જે જોઈ રહ્યા છે તે એકબીજા ને લાકડી મારવામાં આવે છે તે કાઈ ધમાલ નથી પણ આતો હોળીની ઉજવણી છે હોળીના પર્વને હજુ ઘણા દિવસ બાકી છે પરંતુ તે પહેલા જ નર્મદા જીલ્લામાં વૈષ્ણવ સમાજની મહિલાઓ ધ્વારા લટ્ઠમાર હોળીની ઉજવણી શરુ કરી દેવાઈ છે

 • મહિલાઓ દરરોજ અલગ અલગ સ્થળે જઈ શ્રીજી ભગવાનની પૂજા કરી ગુલાલ અને કેસુડાના રંગથી હોળીની ઉજવણી કરી નાચગાન કરે છે અને મસ્તીમાં ઝૂમે છે અને હોળીના ગીતો પણ ગાય છે વૈષ્ણવ સમાજ ની મહિલાઓ બરસાનાની હોળીની જેમ લાથીને થાળી વડે લટ્ઠમાર હોળી ખેલે છે જેમાં એકમહિલા બીજી મહિલાના માથાપર લાકડી મારે છે ત્યારે બીજી મહિલા તેનો બચાવ કરે છે અને આ હોળી ને લટ્ઠમાર હોળી કહેવાય છે

  મહિલાઓ દરરોજ અલગ અલગ સ્થળે જઈ શ્રીજી ભગવાનની પૂજા કરી ગુલાલ અને કેસુડાના રંગથી હોળીની ઉજવણી કરી નાચગાન કરે છે અને મસ્તીમાં ઝૂમે છે અને હોળીના ગીતો પણ ગાય છે વૈષ્ણવ સમાજ ની મહિલાઓ બરસાનાની હોળીની જેમ લાથીને થાળી વડે લટ્ઠમાર હોળી ખેલે છે જેમાં એકમહિલા બીજી મહિલાના માથાપર લાકડી મારે છે ત્યારે બીજી મહિલા તેનો બચાવ કરે છે અને આ હોળી ને લટ્ઠમાર હોળી કહેવાય છે

લેટેસ્ટ ફોટો