સંભળાતી રહી લોકોની ચીસો, કોઇએ ગુમાવ્યો જીવ, જુઓ મુંબઇ દુર્ઘટનાની દર્દનાક તસવીરો

Sep 29, 2017 05:32 PM IST
1 of 7
 • પરેલ એલફિંસ્ટન સ્ટેશનને જોડતા પૂલ પર ભાગદોડ મચી અને આ ઘટનામાં 22 લોકોનાં મોત થઇ ગયા, જ્યારે કેટલાંય લોકો ગંભીર રીતે જખમી થયા છે.

  પરેલ એલફિંસ્ટન સ્ટેશનને જોડતા પૂલ પર ભાગદોડ મચી અને આ ઘટનામાં 22 લોકોનાં મોત થઇ ગયા, જ્યારે કેટલાંય લોકો ગંભીર રીતે જખમી થયા છે.

 • ભારે વરસાદ અને પૂલ તુટ્યાની અફવા તો કેટલાંકે ફેલાવી શોટસર્કિટની અફવા. આ સાથે જ દુર્ઘટનામાં વધુ લોકોનો જીવ ગયો.

  ભારે વરસાદ અને પૂલ તુટ્યાની અફવા તો કેટલાંકે ફેલાવી શોટસર્કિટની અફવા. આ સાથે જ દુર્ઘટનામાં વધુ લોકોનો જીવ ગયો.

 • આ તસવીર કહે છે કે, ભીડ કેટલી વધુ હતી. જર્જરીત સ્ટેશન, તુટેલો બ્રિજ અને તેમાં ઉમટેલી જનમેદની. આ તસવીરમાં આપ દૂર્ઘટનાની ભયાનકતાનો અંદાજ લગાવી શકો છો.

  આ તસવીર કહે છે કે, ભીડ કેટલી વધુ હતી. જર્જરીત સ્ટેશન, તુટેલો બ્રિજ અને તેમાં ઉમટેલી જનમેદની. આ તસવીરમાં આપ દૂર્ઘટનાની ભયાનકતાનો અંદાજ લગાવી શકો છો.

 • જ્યારે અફરા-તફરી મચી ત્યારે જેને જે સમજ પડી તે ત્યાં ભાગતુ નજર આવ્યું. કોઇ કોઇની ઉપર ચઢવા લાગ્યુ તો કોણ પગ નીચે દબાઇ રહ્યું છે તેનું ભાન જ લોકોને ન રહ્યું.

  જ્યારે અફરા-તફરી મચી ત્યારે જેને જે સમજ પડી તે ત્યાં ભાગતુ નજર આવ્યું. કોઇ કોઇની ઉપર ચઢવા લાગ્યુ તો કોણ પગ નીચે દબાઇ રહ્યું છે તેનું ભાન જ લોકોને ન રહ્યું.

લેટેસ્ટ ફોટો