ખીલ્યું કમાલ,કેસરીયા હોળીનો માહોલ છવાયો જુવો

Mar 11, 2017 05:54 PM IST
1 of 6
 • ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોના પરિણામ આજે જાહેર થતાં કેસરીયા હોળીનો માહોલ છવાયો છે. દેશમાં ભાજપના કાર્યકરો દ્વારા ઠેર ઠેર ઢોલ નગારા સાથે ઉજવણી કરાઇ હતી.

  ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોના પરિણામ આજે જાહેર થતાં કેસરીયા હોળીનો માહોલ છવાયો છે. દેશમાં ભાજપના કાર્યકરો દ્વારા ઠેર ઠેર ઢોલ નગારા સાથે ઉજવણી કરાઇ હતી.

 • ભાજપે ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ઐતિહાસિક વિજય મેળવ્યો છે. જ્યારે પંજાબમાં કોંગ્રેસે વિજય મેળવી પોતાનું આબરૂ ટકાવી રાખી છે. ત્યારે આજે રસ્તા પર કાર્યકર્તાઓ ઉતર્યા હતા અને મોદીજીના પોસ્ટર સાથે ખુશીના માહોલને વધાવ્યો હતો.

  ભાજપે ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ઐતિહાસિક વિજય મેળવ્યો છે. જ્યારે પંજાબમાં કોંગ્રેસે વિજય મેળવી પોતાનું આબરૂ ટકાવી રાખી છે. ત્યારે આજે રસ્તા પર કાર્યકર્તાઓ ઉતર્યા હતા અને મોદીજીના પોસ્ટર સાથે ખુશીના માહોલને વધાવ્યો હતો.

 • જ્યારે ગોવા અને મણીપુરમાં કોઇ પક્ષને સ્પષ્ટ બહુમત મળ્યો નથી. ગોવા અને મણીપુરમાં સૌથી મોટા પક્ષ તરીકે કોંગ્રેસ ઉભરી આવી છે પરંતુ અહીં અન્ય મહત્વના સાબિત થઇ શકે એમ છે. કાર્યકરોએ આતસબાજી કરી હતી. મીઠાઇ વહેચી હતી.

  જ્યારે ગોવા અને મણીપુરમાં કોઇ પક્ષને સ્પષ્ટ બહુમત મળ્યો નથી. ગોવા અને મણીપુરમાં સૌથી મોટા પક્ષ તરીકે કોંગ્રેસ ઉભરી આવી છે પરંતુ અહીં અન્ય મહત્વના સાબિત થઇ શકે એમ છે. કાર્યકરોએ આતસબાજી કરી હતી. મીઠાઇ વહેચી હતી.

 • મહિલા કાર્યકરોએ લે ફરરર ફુદળી લઇ વિજયોત્સવ મનાવ્યો હતો.

  મહિલા કાર્યકરોએ લે ફરરર ફુદળી લઇ વિજયોત્સવ મનાવ્યો હતો.

લેટેસ્ટ ફોટો