એક દિવસમાં 50 હજાર લોકોએ ફ્લાવર શોની લીધી મુલાકાત

Jan 04, 2017 04:51 PM IST
1 of 4
 • અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદના સાબરમતી નદી કિનારે પાંચમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યુ છે.જો કે એક જ દિવસમાં 50થી વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી છે. 1 લાખ ચોમીની વિશાળ વિસ્તારમાં ફ્લાવર શો યોજાયો છે. ફુલ છોડ દ્વારા લાઇવ સ્કલપચર તૈયાર કરાયા છે. જૂદા જૂદા પ્રાણીઓના લાઇવ સ્કલપચર પણ કરાયા છે. રૂપિયા 18 કરોડના ખર્ચે તૈયાર કરાયા છે.

  અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદના સાબરમતી નદી કિનારે પાંચમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યુ છે.જો કે એક જ દિવસમાં 50થી વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી છે. 1 લાખ ચોમીની વિશાળ વિસ્તારમાં ફ્લાવર શો યોજાયો છે. ફુલ છોડ દ્વારા લાઇવ સ્કલપચર તૈયાર કરાયા છે. જૂદા જૂદા પ્રાણીઓના લાઇવ સ્કલપચર પણ કરાયા છે. રૂપિયા 18 કરોડના ખર્ચે તૈયાર કરાયા છે.

 • અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ફુલોની ખુશ્બુથી મહેકી ઉઠ્યુ છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન દ્વારા  18 કરોડના ખર્ચે ફ્લાવર શો તૈયાર કહ્યુ છે.ફ્લાવર શો 13 જાન્યુઆરી સુધી લોકો માટે ખુલ્લો રહેશે.ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ફ્લાવર શોનું કદ વધારી 1 લાખ ચોમી કરાયુ છે. વન વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ફ્લાવર શોમાં 750થી વધુ ફુલ છોડની જાતોના 5 લાખ કરતા વધુ રોપાનું એક જ સ્થળે પ્રદર્શન રખાયુ છે.

  અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ફુલોની ખુશ્બુથી મહેકી ઉઠ્યુ છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન દ્વારા  18 કરોડના ખર્ચે ફ્લાવર શો તૈયાર કહ્યુ છે.ફ્લાવર શો 13 જાન્યુઆરી સુધી લોકો માટે ખુલ્લો રહેશે.ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ફ્લાવર શોનું કદ વધારી 1 લાખ ચોમી કરાયુ છે. વન વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ફ્લાવર શોમાં 750થી વધુ ફુલ છોડની જાતોના 5 લાખ કરતા વધુ રોપાનું એક જ સ્થળે પ્રદર્શન રખાયુ છે.

 • એલિજબ્રિજથી ઇવેન્ટ સેન્ટર સુધી 38 ચોમીના વિસ્તારમાં ફ્લાવર પાર્કનું નિર્માણ કરાયુ છે. ગાર્ડનનો મહત્તમ વિસ્તાર જુદા જુદા ફુલોની જાતોથી ભરપુર છે.તળાવ ફરતે સુંદર લેન્ડસ્કેપ,ફુલ છોડ દ્વારા તૈયાર લાઇવ સ્કલપચર,ડાયનાસોર, જૂદા જૂદા પ્રાણીઓ, ત્રણ દરવાજા, પવન ચક્કી, ઘડીયાનું ટાવર મુખ્ય આકર્ષણ રહ્યુ છે.તેમજ એક જ દિવસમાં 50 હજારથી વધુ સહેલાણીઓએ ફ્લાવર શોની મુલાકાત લીધી છે.

  એલિજબ્રિજથી ઇવેન્ટ સેન્ટર સુધી 38 ચોમીના વિસ્તારમાં ફ્લાવર પાર્કનું નિર્માણ કરાયુ છે. ગાર્ડનનો મહત્તમ વિસ્તાર જુદા જુદા ફુલોની જાતોથી ભરપુર છે.તળાવ ફરતે સુંદર લેન્ડસ્કેપ,ફુલ છોડ દ્વારા તૈયાર લાઇવ સ્કલપચર,ડાયનાસોર, જૂદા જૂદા પ્રાણીઓ, ત્રણ દરવાજા, પવન ચક્કી, ઘડીયાનું ટાવર મુખ્ય આકર્ષણ રહ્યુ છે.તેમજ એક જ દિવસમાં 50 હજારથી વધુ સહેલાણીઓએ ફ્લાવર શોની મુલાકાત લીધી છે.

 • ફ્લાવર શોમાં વધુને વધુ લોકો લાભે લે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બસની વ્યવસ્થા કરવામાં આવી છે.તેમજ અમદાવાદ સહિત બહારના લોકો પણ આ ફ્લાવર શોની મુલાકાતે આવી રહ્યા છે.

  ફ્લાવર શોમાં વધુને વધુ લોકો લાભે લે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બસની વ્યવસ્થા કરવામાં આવી છે.તેમજ અમદાવાદ સહિત બહારના લોકો પણ આ ફ્લાવર શોની મુલાકાતે આવી રહ્યા છે.

લેટેસ્ટ ફોટો