શ્રીકૃષ્ણચરિત્રામૃત કથાઃરાજકોટમાં કરાયુ દ્વારીકા ધામનુ આબેહુબ નિર્માણ

Mar 20, 2017 02:55 PM IST
1 of 5
 • રાજકોટના ઉકાણી પરિવાર દ્વારા જે શ્રીકૃષ્ણચરિત્રામૃત કથાનુ જે આયોજન કરવામાં આવ્યુ છે. તે આયોજનના પાંચમા દિવસે એટલે કે ગઈકાલે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી થી માંડી કર્ણાટક રાજ્યના ગવર્નર તેમજ જમ્મુકશમિરના વિધાનસબાના અધ્યક્ષથી લઈ સૌ કોઈ પુસ્તક વિમોચનમાં હાજર હતા. સેટને જોઈ સૌ કોઈ કહી ઉઠે છે કે આજ તો છે રાજકોટની દ્વારીકા.

  રાજકોટના ઉકાણી પરિવાર દ્વારા જે શ્રીકૃષ્ણચરિત્રામૃત કથાનુ જે આયોજન કરવામાં આવ્યુ છે. તે આયોજનના પાંચમા દિવસે એટલે કે ગઈકાલે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી થી માંડી કર્ણાટક રાજ્યના ગવર્નર તેમજ જમ્મુકશમિરના વિધાનસબાના અધ્યક્ષથી લઈ સૌ કોઈ પુસ્તક વિમોચનમાં હાજર હતા. સેટને જોઈ સૌ કોઈ કહી ઉઠે છે કે આજ તો છે રાજકોટની દ્વારીકા.

 • વૈષ્ણવોને ત્રણ જગ્યા અતિ પ્રિય હોઈ છે. એક દ્વારીકા બિજુ વૃંદાવન તો ત્રીજુ નાથદ્વારા. વૈષ્ણવોને આ ત્રણેય જગ્યા એટલા માટે પ્રિય છે કારણકે તેમના વ્હાલા એવા શ્રિકૃષ્ણએ આ ત્રણેય જગ્યાએ નીત નવનીત લિલા રચી છે. સૌ કોઈ જાણે છે કે શ્રિ ક્રૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં થાઈ છે ત્યારબાદ તેમનુ બચપણ ગોકુળમાં વિતે છે.

  વૈષ્ણવોને ત્રણ જગ્યા અતિ પ્રિય હોઈ છે. એક દ્વારીકા બિજુ વૃંદાવન તો ત્રીજુ નાથદ્વારા. વૈષ્ણવોને આ ત્રણેય જગ્યા એટલા માટે પ્રિય છે કારણકે તેમના વ્હાલા એવા શ્રિકૃષ્ણએ આ ત્રણેય જગ્યાએ નીત નવનીત લિલા રચી છે. સૌ કોઈ જાણે છે કે શ્રિ ક્રૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં થાઈ છે ત્યારબાદ તેમનુ બચપણ ગોકુળમાં વિતે છે.

 • આવો જ કંઈક સેટ રાજકોટની શ્રી કૃષ્ણચરિત્રામૃત કથામાં બનાવવામાં આવ્યો છે. જે સેટને જોઈ સૌ કોઈ કહી ઉઠે છે કે આજ તો છે રાજકોટની દ્વારીકા વિઓ-1 ગ્રાફિક્સ રાજકોટમાં કરાયુ દ્વારીકા ધામનુ આબેહુબ નિર્માણ વૃંદ્વાવનની કૃતિ દર્શાવતા ગેટનુ કરાયુ નિર્માણ બાન લેબ્સ દ્વારા આયોજીત કરાઈ શ્રીકૃષ્ણચરિત્રામૃત કથા એક મહિનાની મહેનત બાદ કથાનો સેટ કરાયો તૈયાર ગજરાજ, અશ્વ તેમજ શંખ ચક્ર ગદાથી સેટ કરાયો તૈયાર તો ગરીરાજ પર્વતનુ પણ કરાયુ નિર્માણ

  આવો જ કંઈક સેટ રાજકોટની શ્રી કૃષ્ણચરિત્રામૃત કથામાં બનાવવામાં આવ્યો છે. જે સેટને જોઈ સૌ કોઈ કહી ઉઠે છે કે આજ તો છે રાજકોટની દ્વારીકા વિઓ-1 ગ્રાફિક્સ રાજકોટમાં કરાયુ દ્વારીકા ધામનુ આબેહુબ નિર્માણ વૃંદ્વાવનની કૃતિ દર્શાવતા ગેટનુ કરાયુ નિર્માણ બાન લેબ્સ દ્વારા આયોજીત કરાઈ શ્રીકૃષ્ણચરિત્રામૃત કથા એક મહિનાની મહેનત બાદ કથાનો સેટ કરાયો તૈયાર ગજરાજ, અશ્વ તેમજ શંખ ચક્ર ગદાથી સેટ કરાયો તૈયાર તો ગરીરાજ પર્વતનુ પણ કરાયુ નિર્માણ

 • રાજકોટમાં છેલ્લા પાંચ દિવસથી શ્રી કૃષ્ણચરિત્રામૃત કથાનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ આયોજન બાન લેબ્સ વાળા મૌલેશભાઈ ઉકાણી અને તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યુ છે. આ કથાની વિશિષ્ટતાએ છે કે આજ દિવસ સુધી રાજ્યભરમાં કોઈએ પણ આ પ્રકારનો સેટ ઉભો કરી શ્રી કૃષ્ણચરિત્રામૃત કથાનુ આયોજન કર્યુ નથી.

  રાજકોટમાં છેલ્લા પાંચ દિવસથી શ્રી કૃષ્ણચરિત્રામૃત કથાનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ આયોજન બાન લેબ્સ વાળા મૌલેશભાઈ ઉકાણી અને તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યુ છે. આ કથાની વિશિષ્ટતાએ છે કે આજ દિવસ સુધી રાજ્યભરમાં કોઈએ પણ આ પ્રકારનો સેટ ઉભો કરી શ્રી કૃષ્ણચરિત્રામૃત કથાનુ આયોજન કર્યુ નથી.

 • ખાસવાતચીતમાં મૌલેશભાઈ ઉકાણીએ જણાવ્યુ હતુ કે તેમના માતા પીતાની ઈચ્છા હતી કે તેમને ત્યાં આ પ્રકારની કથાનુ આયોજન થાઈ. તેમજ માતાપીતાની હયાતીમાં આ પ્રકારનુ આયોજન કરવુ તે મૌલેશભાઈ અને તેમના ભાઈની પણ ઈચ્છા હતી.

  ખાસવાતચીતમાં મૌલેશભાઈ ઉકાણીએ જણાવ્યુ હતુ કે તેમના માતા પીતાની ઈચ્છા હતી કે તેમને ત્યાં આ પ્રકારની કથાનુ આયોજન થાઈ. તેમજ માતાપીતાની હયાતીમાં આ પ્રકારનુ આયોજન કરવુ તે મૌલેશભાઈ અને તેમના ભાઈની પણ ઈચ્છા હતી.

લેટેસ્ટ ફોટો