મહામેરેથોનઃ 77વર્ષીય વડીલે સમજાવ્યું દોડવાનું મહત્વ

Feb 05, 2017 04:54 PM IST
1 of 5
 • રાજકોટમાં આજે વહેલી સવારે યોજાયેલી એશિયાની બીજા નંબરની સૌથી મોટી મેરેથોનમાં નાના બાળકથી માડીને 77વર્ષ સુધીના વડીલો પણ દોડ્યા હતા.

  રાજકોટમાં આજે વહેલી સવારે યોજાયેલી એશિયાની બીજા નંબરની સૌથી મોટી મેરેથોનમાં નાના બાળકથી માડીને 77વર્ષ સુધીના વડીલો પણ દોડ્યા હતા.

 • મેરેથોનમાં 77વર્ષીય વડીલે ભાગ લઇ અને યુવાઓને દોડનું મહત્વ સમજાવ્યું હતું.

  મેરેથોનમાં 77વર્ષીય વડીલે ભાગ લઇ અને યુવાઓને દોડનું મહત્વ સમજાવ્યું હતું.

 • મેરેથોનનું ડ્રોનથી આકાશી કવરેજ પણ કરાયું હતું.

  મેરેથોનનું ડ્રોનથી આકાશી કવરેજ પણ કરાયું હતું.

 • રાજકોટમાં મહામેરેથોનમાં ઉદ્યોગપતિઓ તેમજ તેમની પત્નીઓએ પણ ભાગ લીધો હતો.

  રાજકોટમાં મહામેરેથોનમાં ઉદ્યોગપતિઓ તેમજ તેમની પત્નીઓએ પણ ભાગ લીધો હતો.

લેટેસ્ટ ફોટો