વડોદરા રેલવે સ્ટેશને રઇસ શાહરૂખને જોવા ભીડ બેકાબૂ, ચાહકે જીવ ગુમાવ્યો, જુઓ તસ્વીર

Jan 24, 2017 09:33 AM IST
1 of 5
 • બોલીવુડ કિંગખાન શાહરૂખ ખાન પોતાની આગામી ફિલ્મ રઇસના પ્રમોશન માટે ટ્રેન દ્વારા સોમવારે રાતે વડોદરા રેલવે સ્ટેશન આવી પહોંચ્યો હતો. શાહરૂખની એક ઝલક મેળવવા માટે ચાહકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. ભીડ બેકાબૂ બનતાં ભારે ધક્કામુક્કી થઇ હતી. જેમાં વડોદરાના પૂર્વ કાઉન્સિર એવા ચાહક ફરીદખાને જીવ ગુમાવ્યો હતો. શાહરૂખે પણ આ ઘટનાને લઇને દુખ વ્યક્ત કર્યું હતું.

  બોલીવુડ કિંગખાન શાહરૂખ ખાન પોતાની આગામી ફિલ્મ રઇસના પ્રમોશન માટે ટ્રેન દ્વારા સોમવારે રાતે વડોદરા રેલવે સ્ટેશન આવી પહોંચ્યો હતો. શાહરૂખની એક ઝલક મેળવવા માટે ચાહકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. ભીડ બેકાબૂ બનતાં ભારે ધક્કામુક્કી થઇ હતી. જેમાં વડોદરાના પૂર્વ કાઉન્સિર એવા ચાહક ફરીદખાને જીવ ગુમાવ્યો હતો. શાહરૂખે પણ આ ઘટનાને લઇને દુખ વ્યક્ત કર્યું હતું.

લેટેસ્ટ ફોટો