આ પ્લસ સાઇઝની મોડલની ફેન ફોલોઇંગ છે ઘણી લાંબી !

Oct 13, 2017 04:57 PM IST
1 of 5
 • અમેરિકન પ્લસ-સાઇઝ મોડલ એશલી ગ્રાહમને કેટલાંક દિવસો પહેલાં સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી હતી

  અમેરિકન પ્લસ-સાઇઝ મોડલ એશલી ગ્રાહમને કેટલાંક દિવસો પહેલાં સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી હતી

 • તે બાદ એશલીએ તેનાં બિકીની ફોટા ઇનસ્ટાગ્રામ પર શેર કર્યા હતાં.

  તે બાદ એશલીએ તેનાં બિકીની ફોટા ઇનસ્ટાગ્રામ પર શેર કર્યા હતાં.

 • તો સાથે જ તેનાં વર્કઆઉટની તસવીરો અને વીડિયો પણ શેર કરી હતી. જેમાં તેણે તેની બોડી ફ્લેક્સીબ્લિટી દર્શાવી હતી.

  તો સાથે જ તેનાં વર્કઆઉટની તસવીરો અને વીડિયો પણ શેર કરી હતી. જેમાં તેણે તેની બોડી ફ્લેક્સીબ્લિટી દર્શાવી હતી.

 • લોકોએ તેનાં આ વીડિયો પર કમેન્ટમાં તેને ટ્રોલ કરી હતી આ વીડિયો શેર કરવા પર તેને કહેવામાં આવ્યું હતું કે તુ ગમે તે કરી લે તુ પતલી નથી થવાની

  લોકોએ તેનાં આ વીડિયો પર કમેન્ટમાં તેને ટ્રોલ કરી હતી આ વીડિયો શેર કરવા પર તેને કહેવામાં આવ્યું હતું કે તુ ગમે તે કરી લે તુ પતલી નથી થવાની

 • જોકે, એશલીને આ કોઇ વાતથી ફરક પડતો નથી તેનું કહેવું છે કે હું મારા બોડી શેપથી ખુશ છું કારણ કે હું તેને એન્જોય કરુ છું. હું મારા તમામ કામ કરી શકુ છું ભલે મારુ શરીર સ્થુળ છે પણ હું તેમાં ફ્લેક્સીબ્લિટી લાવી શકી છું. જે મારા માટે મહત્વનું છેં

  જોકે, એશલીને આ કોઇ વાતથી ફરક પડતો નથી તેનું કહેવું છે કે હું મારા બોડી શેપથી ખુશ છું કારણ કે હું તેને એન્જોય કરુ છું. હું મારા તમામ કામ કરી શકુ છું ભલે મારુ શરીર સ્થુળ છે પણ હું તેમાં ફ્લેક્સીબ્લિટી લાવી શકી છું. જે મારા માટે મહત્વનું છેં

લેટેસ્ટ ફોટો