દુનિયાભરમાં આવી રીતે કરાયું 2017નું સ્વાગત,જુવો તસવીરો

Jan 01, 2017 12:43 PM IST
1 of 7
 • ભારત સહિત દુનિયાભરમાં 2017ના વર્ષને વેલકમ કરાયું હતું. ન્યુઝલેન્ડ અને ઓસ્ટ્રેલિયાથી શરૂ થયેલું નવું વર્ષ દુનિયામાં અલગ અલગ રીતે મનાવાયું તેની તસવીરો જુવો. સૌથી પહેલા ઓસ્ટ્રોલિયાના સીડની હોર્પરમાં નવા વર્ષની ઉજવણી કરાઇ હતી. (તસવીર એપી)

  ભારત સહિત દુનિયાભરમાં 2017ના વર્ષને વેલકમ કરાયું હતું. ન્યુઝલેન્ડ અને ઓસ્ટ્રેલિયાથી શરૂ થયેલું નવું વર્ષ દુનિયામાં અલગ અલગ રીતે મનાવાયું તેની તસવીરો જુવો. સૌથી પહેલા ઓસ્ટ્રોલિયાના સીડની હોર્પરમાં નવા વર્ષની ઉજવણી કરાઇ હતી. (તસવીર એપી)

 • મિશ્રની રાજધાની કાહિરામાં નવા વર્ષના જશ્ને પિરામીડની સજાવટ કરી(એએફપી)

  મિશ્રની રાજધાની કાહિરામાં નવા વર્ષના જશ્ને પિરામીડની સજાવટ કરી(એએફપી)

 • મહારાષ્ટ્રના કરાડમાં બાળકોએ નવા વર્ષનું આવી રીતે કર્યું સ્વાગત(તસવીરઃપીટીઆઇ)

  મહારાષ્ટ્રના કરાડમાં બાળકોએ નવા વર્ષનું આવી રીતે કર્યું સ્વાગત(તસવીરઃપીટીઆઇ)

 • ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ શહેર સ્થીત સ્કાઇ ટાવરમાં નવા વર્ષનું જશ્ન(તસવીર-એપી)

  ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ શહેર સ્થીત સ્કાઇ ટાવરમાં નવા વર્ષનું જશ્ન(તસવીર-એપી)

 • અમદાવાદમાં નવા વર્ષના સ્વાગત માટે મોટી પતંગને શહેરની વચ્ચો વચ્ચ લહેરાવાઇ હતી.(તસવીર-પીટીઆઇ)

  અમદાવાદમાં નવા વર્ષના સ્વાગત માટે મોટી પતંગને શહેરની વચ્ચો વચ્ચ લહેરાવાઇ હતી.(તસવીર-પીટીઆઇ)

 • સ્લોવાનિયાના સ્મરાના ગોરામાં નવા વર્ષની ઉજવણી (તસવીર-એએફપી)

  સ્લોવાનિયાના સ્મરાના ગોરામાં નવા વર્ષની ઉજવણી (તસવીર-એએફપી)

 • ગોવાના સમુદ્ર્ કિનારે સહેલાણીઓ દ્વારા નવા વર્ષનું સ્વાગત.

  ગોવાના સમુદ્ર્ કિનારે સહેલાણીઓ દ્વારા નવા વર્ષનું સ્વાગત.

લેટેસ્ટ ફોટો