આ છે દેશની સૌથી લાંબી સુરંગ,રોજ બચાવશે 27લાખ રૂપિયાનું ડીઝલ-પેટ્રોલ

Apr 02, 2017 10:06 AM IST
1 of 4
 • જમ્મુ-કશ્મીરના બાંશિદોમાં રવિવારે પીએમ નરેન્દ્ર મોદી સુરંગનું લોકાર્પણ કરવાના છે તેનું નામ ચેનાની-નાશરી ટર્નલ છે. આ રાષ્ટ્રીય રાજમાર્ગ નં.44 પર આવેલ છે. જમ્મુ અને કશ્મીર હાઇવે પર બનેલી આ સુરંગ એશિયાની સૌથી લાંબી સુરંક છે. જેની લંબાઇ 9.28 કિલો મીટર છે.(ફોટો સાભાર- કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીના ટ્વિટર હેંડલ)

  જમ્મુ-કશ્મીરના બાંશિદોમાં રવિવારે પીએમ નરેન્દ્ર મોદી સુરંગનું લોકાર્પણ કરવાના છે તેનું નામ ચેનાની-નાશરી ટર્નલ છે. આ રાષ્ટ્રીય રાજમાર્ગ નં.44 પર આવેલ છે. જમ્મુ અને કશ્મીર હાઇવે પર બનેલી આ સુરંગ એશિયાની સૌથી લાંબી સુરંક છે. જેની લંબાઇ 9.28 કિલો મીટર છે.(ફોટો સાભાર- કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીના ટ્વિટર હેંડલ)

 • દાવો કરાય છે કે આ સુરંગને લીધે દરરોજ 27લાખ રૂપિયાનું પેટ્રોલ-ડિઝલની બચત થશે. 3720કરોડમાં તૈયાર થયેલ આ સુરંગ દુનિયાની સારામાં સારી સુરંગ પૈકીની એક છે. કેમ કે સુવિધાઓ સાથે-સાથે આ સુરક્ષા અને ટેકનોલોજીનો ઉપયોગ પણ આમા કરાયો છે.

  દાવો કરાય છે કે આ સુરંગને લીધે દરરોજ 27લાખ રૂપિયાનું પેટ્રોલ-ડિઝલની બચત થશે. 3720કરોડમાં તૈયાર થયેલ આ સુરંગ દુનિયાની સારામાં સારી સુરંગ પૈકીની એક છે. કેમ કે સુવિધાઓ સાથે-સાથે આ સુરક્ષા અને ટેકનોલોજીનો ઉપયોગ પણ આમા કરાયો છે.

 • ગુગલ મેપ પર આ સુરંગ આવી દેખઆય છે. આ સુરંગ જમ્મુ-કશ્મીરની વચ્ચેનું 30 કિલોમીટર અંતર ઓછુ કરશે. આ સુરંગ ચાર વર્ષમાં તૈયાર થઇ છે.(ફોટો સાભાર- કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીના ટ્વિટર હેંડલ)

  ગુગલ મેપ પર આ સુરંગ આવી દેખઆય છે. આ સુરંગ જમ્મુ-કશ્મીરની વચ્ચેનું 30 કિલોમીટર અંતર ઓછુ કરશે. આ સુરંગ ચાર વર્ષમાં તૈયાર થઇ છે.(ફોટો સાભાર- કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીના ટ્વિટર હેંડલ)

 • જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર સ્થીત ચેનાની-નશરી ટર્નલ(સુરંગ)ને મે 2016માં તૈયાર થવાનું હતુ પરંતા કેટલાક કારણોને લઇ 9 મહિના કામમાં સમય વધુ ગયો છે.

  જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર સ્થીત ચેનાની-નશરી ટર્નલ(સુરંગ)ને મે 2016માં તૈયાર થવાનું હતુ પરંતા કેટલાક કારણોને લઇ 9 મહિના કામમાં સમય વધુ ગયો છે.

લેટેસ્ટ ફોટો