ફોટોઃઆશીષ નેહરાની પત્ની પહોચી મેચ જોવા, આવી લેવાઇ સેલ્ફી

Apr 18, 2017 06:08 PM IST
1 of 4
 • હૈદરાબાદઃસનરાઇજર્સ હૈદરાબાદના જિગ્ગજ બોલર આશીષ નેહરાની ટીમને સપોર્ટ કરવા તેની પત્ની રૂષમા પણ સ્ટેડીયમ પહોચી હતા. જો કે નેહરા કિગ્સ ઇલેવન પંજાબ સામે મેચમાં રમી શક્યો ન હતો. હૈદરા બાદ ટીમ તરફથી ચોકા-છકા દરમિયાન રૂષમા ચીયર કરતી નજરે પડી હતી. નોધનીય છે કે આ મેચમાં હૈદરાબાદે પંજાબને 5 રને હાર આપી છે. ભુવનેશ્વરે 5 વિકેટ ચટકાવી છે.

  હૈદરાબાદઃસનરાઇજર્સ હૈદરાબાદના જિગ્ગજ બોલર આશીષ નેહરાની ટીમને સપોર્ટ કરવા તેની પત્ની રૂષમા પણ સ્ટેડીયમ પહોચી હતા. જો કે નેહરા કિગ્સ ઇલેવન પંજાબ સામે મેચમાં રમી શક્યો ન હતો. હૈદરા બાદ ટીમ તરફથી ચોકા-છકા દરમિયાન રૂષમા ચીયર કરતી નજરે પડી હતી. નોધનીય છે કે આ મેચમાં હૈદરાબાદે પંજાબને 5 રને હાર આપી છે. ભુવનેશ્વરે 5 વિકેટ ચટકાવી છે.

 • સાઉથના સ્ટાર વેકટેશ પણ મેચ જોવા પહોચ્યા હતા. મોકો જોઇને ફેન્સએ સેલ્ફી પણ લીધી હતી.

  સાઉથના સ્ટાર વેકટેશ પણ મેચ જોવા પહોચ્યા હતા. મોકો જોઇને ફેન્સએ સેલ્ફી પણ લીધી હતી.

 • હૈદરાબાદએ ટોસ હાર્યા હોવા છતા પહેલા રમતમાં ઉતરી 160 રનનું લક્ષ્ય આપ્યુ હતું.

  હૈદરાબાદએ ટોસ હાર્યા હોવા છતા પહેલા રમતમાં ઉતરી 160 રનનું લક્ષ્ય આપ્યુ હતું.

 • ashish_nehra4

  ashish_nehra4

લેટેસ્ટ ફોટો